SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ /૧/૧/૨૯ પ્રમાણમીમાંસા अथ प्राप्यकारि चक्षुः करणत्वाद्वास्यादिवदिति ब्रूषे। तयस्कान्ताकर्षणोपलेन लोहासन्नि कृष्टेन व्यभिचार: । न च संयुक्तसंयोगादिः सन्निकर्षस्तत्र कल्पयितुं शक्यते, अतिप्रसङ्गादिति । ११०. सौगतास्तु "प्रत्यक्षं कल्पनापोढमभ्रान्तम्" [न्यायबि १.४] इति लक्षणमोचन् । "अभिलापसंसर्गयोग्यप्रतिभासा प्रतीतिः कल्पना तया रहितम्" [न्यायबि० १.५,६] कल्पनापोढम् इति । एतच्च व्यवहारानुपयोगित्वात्प्रमाणस्य लक्षणमनुपपन्नम्, तथाहि एतस्माद्विनिश्चित्यार्थमर्थक्रियार्थिनस्तत्समर्थेऽर्थे प्रवर्तमाना विसंवादभाजो मा भूवन्निति प्रमाणस्य लक्षणपरीक्षायां प्रवर्तन्ते परीक्षकाः। व्यवहारानुपयोगिनश्च तस्य वाय ससदसद्दशनपरीक्षायामिव निष्फलः परिश्र'मः। निर्विकल्पोत्तरकालभाविनः सविकल्पकात्तु व्यवहारोपगमे वरं तस्यैव प्रामाण्यमास्थेयम्, किमविकल्पकेन शिखण्डिनेति ? કપાવું વિ.ની આપત્તિ આવશે. જેમ આગનો સ્પર્શ કરીએ તો ગરમાશ અનુભવ કરવો જ પડે, તેમ આંખથી જ્ઞાન કરવામાં આવા ઉપઘાત કે અનુગ્રહ થતા દેખાતા ન હોવાથી ચક્ષુને પ્રાપ્યકારી ન મનાય (આની વિશેષ ચર્ચા વિ.ભાષ્યમાં કરી છે.) નૈયા. (શંકાકાર) - ચક્ષુ પ્રાપ્યકારી છે, કારણ કે કરણ છે. જેમ કરવત, કરણ હોવાથી કાષ્ઠાદિને પ્રાપ્ત કરીને છેદન ક્રિયા કરે છે. જૈના – કરણ હેતુ વ્યભિચારી છે, કારણ કે લોહ ચુમ્બક લોઢાને પ્રાપ્ત કર્યા વિના ખેંચે છે, ગ્રહણ કરે છે, એટલે પ્રાપ્યકારિત્વાભાવ=એ સાધ્યાભાવમાં કરણ નામનો હેતુ રહેવાથી વ્યભિચાર દોષ આવે છે. નૈયા. – ત્યાં સંયુક્ત સંયોગ સંનિકર્ષ છે. એટલે લોઢાથી સંયુક્ત પૃથ્વી છે તેનાથી ચુમ્બકનો સંયોગ છે. કા.કે. પૃથ્વી દૂર સુધી ફેલાયેલી છે. જૈના આવા સંનિકર્ષની કલ્પના કરવી યોગ્ય નથી. કારણ કે આવું માનતા અતિપ્રસંગ આવશે. અર્થાતુ આવો સંનિકર્ષ તો ગમે તેનો ગમે તેની સાથે સંભવી શકે છે. પેન ટેબલથી સંયુક્ત છે અને તેની સાથે હાથનો સંયોગ છે, તો તેનાથી લેખન ક્રિયા થવી જોઈએ. પગથી સંયુક્ત પૃથ્વી છે અને તેની સાથે દૂર રહેલ અગ્નિનો સંયોગ છે, તો પગમાં દાઝી જવાની ક્રિયાની આપત્તિ આવશે, પણ થતી નથી. એટલે આવો સંનિકર્ષ માનવા જતાં ભારે અવ્યવસ્થા ઉભી થશે. “અમુક દેશ-અવસ્થામાં રહેલ અમુક નિયત પદાર્થ ગ્રહણ થાય છે” આવો નિયમ નહિ રહે. ૧૧૦. સૌગત—જે જ્ઞાન કલ્પનાથી રહિત હોય અને બ્રાનિરહિત હોય તે પ્રત્યક્ષ કહેવાય. (ન્યા.બિ.૧,૪) શબ્દ સંયોગને યોગ્ય પ્રતીતિ અર્થાત્ જે પ્રતીતિ અભિલાપ સંસર્ગ યોગ્ય–શબ્દ દ્વારા વ્યક્ત કરી શકાય તે કલ્પના કહેવાય. જેમ કે “આ ગાય છે.” “આ ગાય ધોળી છે,” ઈત્યાદિ આવી કલ્પના જે જ્ઞાનમાં ન સંભવે તે કલ્પનાપોઢ, આવું સામાન્ય જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. (ન્યા.બિ. ૧.૫.૨) ૧ -૦ સિવાળ ચ૦-તા. ૨- ૦ ૦ - ३ रहितम् तथापोडम्-डे० । रहितम् तयापोडम्-मु०। ૪ વાયાકલા (વાવલશન) પdo - તા. 1. ५ एतत्समानम्-काकस्य कति वा दन्ता मेषस्याण्ड कियत्पलम् । જે વાસ કાળજોવા મૂવિરાવળ | -૬-ર૦ ६ शिखण्डिन्-स्वयंवरे वृतेन भीमेणापाकृता काचिदम्बानाम्नी राजकन्या तपसा पुरुषत्वं प्राप्ता । सैव शिखण्डीति सज्ञया व्यवजहे। सच स्त्रीपूर्वत्वानिन्दास्पदम् । ततो भारत युद्धे तं पुरस्कृत्यार्जुनो भीष्मं जघान । सोऽपि च शिखण्डी पश्चादश्वत्थाम्ना हतः । -मु-टि० ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy