SearchBrowseAboutContactDonate
Page Preview
Page 919
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ પરિણમી રહ્યું છે. આમ જ્યાં નિશ્ચય સમ્યગદર્શન - જ્ઞાન - ચરિત્રનું અંતર્મગ્નપણું હોય છે એવું આ જ્ઞાનમાત્રનું અભેદ - નિશ્ચય રત્નત્રયીરૂપ સાધકદશા સંપન્ન સાધક રૂપ હોય છે અને આમ પ્રથમ તો વ્યવહાર સમ્યગુદર્શનાદિની ઉત્તરોત્તર ચઢતી કક્ષાઓને સ્પર્શતો સ્પર્શતો સ્વરૂપ પર ચઢતો જાય અને પછી તેથી આત્માની યોગ્યતા વધતાં નિશ્ચય સમ્યગદર્શનાદિનો યોગ્ય અધિકારી બને, ત્યારે જ “માત્ર' - કેવલ જ્ઞાન સિવાય બીજો ભાવ જ્યાં નથી એવું આ “જ્ઞાનમાત્ર’ શુદ્ધોપયોગરૂપ સાધક રૂપને પરિણમતું જાય. અને આ જ્ઞાનમાત્ર સિદ્ધ રૂપે કેવી રીતે પરિણમી રહ્યું છે ? - (૧) રમઝર્ષવરાધિ રૂદ્રરત્નત્રયાતિશય - “પરમ” - ઉંચામાં ઉંચા “પ્રકર્ષની” - પ્રકૃષ્ટ - ઉત્કૃષ્ટ આ શાનમાત્ર સિદ્ધ રૂપે કેવી ભાવની - પરાકાષ્ઠા ભાવની “મકરિકાએ' - ઉંચામાં ઉંચી ટોચે (Highest રીતે પરિણમી રહ્યું છે? crest) “અધિરૂઢ' - ચઢેલ અભેદ રૂપ નિશ્ચય રત્નત્રયનો “અતિશય’ - સર્વાતિશાયિ ભાવ (surpassing all) પ્રાપ્ત થાય, - અર્થાતુ આત્મારૂપ નિશ્ચય રત્નત્રય ઉત્તરોત્તર એવું તો બળવત્તર વજલેપ દઢ બનતું જાય કે તે પરમ પ્રકર્ષના પણ પ્રકર્ષ રૂપ પરમોત્તમ દશાને પામી બીજ બધા કરતાં ચઢીયાતો તેનો સર્વતિશાયી રત્નત્રય અતિશય પ્રગટે, (૨) અને આ સર્વોત્કૃષ્ટ દશાસંપન્ન રત્નત્રય અતિશય એવો તો સમર્થતમ હોય કે તે થકી સકલ કર્મક્ષય પ્રવર્તે - પ્રવૃત્તનિર્મક્ષય: (૩) અને આ સકલ કર્મક્ષય થકી પ્રજ્વલિત અઅલિત વિમલ સ્વભાવભાવતાએ કરી સિદ્ધરૂપે આ જ્ઞાનમાત્ર સ્વયં પરિણમી રહ્યું છે - “પ્રન્વનિતારવતત વિમનસ્વાવમાવતી સિદ્ધરૂપે સ્વયં પરિણમેમાનં જ્ઞાનમાત્ર', અર્થાત્ આમ ઉક્ત પ્રકારે રત્નત્રય અતિશયથી (most intesified & extensified) પ્રવૃત્ત સકલ કર્મક્ષય થકી પ્રજ્વલિત’ - પ્રકૃષ્ટપણે જ્વલિત' - જાજ્વલ્યમાન પણે ઝળહળતો એવો “અઅલિત” - કદી પણ ક્યાંય પણ કાંઈ પણ અલના ન પામતો - અખંડ “વિમલ” - નિર્મલ સ્વભાવભાવ પ્રજ્વલે છે - પ્રદીપ્યમાનપણે પ્રગટે છે - પ્રકષ્ટ પરંજ્યોતિપણે ઝળહળે છે, આવા પરંજ્યોતિર્મય પ્રજ્વલિત અઅલિત વિમલ સ્વભાવ ભાવપણાએ કરી સિદ્ધરૂપે આ જ્ઞાનમાત્ર પોતે પરિણમી રહ્યું છે. આમ સાધકરૂપે અને સિદ્ધરૂપે સ્વયં પરિણમી રહેલું જ્ઞાનમાત્ર એક જ ઉપાયોપેય ભાવને સાધે છે - સTધરૂપે સિદ્ધરૂપે ર વાં परिणममानं ज्ञानमात्रमेकमेव उपायोपेयभावं साधयति । એમ - ઉક્ત પ્રકારે “માત્ર' - જ્ઞાનમાત્રથાન તથા - “ઉભયત્ર' - સાધક રૂપ અને સિદ્ધ રૂપ એ ઉભય - બન્ને સ્થળે પણ જ્ઞાનમાત્રની અનન્યતાએ કરી “નિત્યમ્ - સદાય શાનમાત્રની અનન્યતા : “અઅલિત’ - અખંડિત “એક' - અદ્વૈત - અભેદ વસ્તુના “નિષ્કપ' - કંપ સાધક રૂપ: સિદ્ધ રૂપ રહિત નિશ્ચલ “પરિગ્રહણ' થકી - સર્વથા ગ્રહણ થકી - “નિત્યમસર્વનિર્તક વસ્તનો નિષ્ક્રપસ્જિદUત'. તત્ક્ષણ જ - તક્ષUT Uવ, આ સંસારથી જેને ભૂમિકા “અલબ્ધ” – અપ્રાપ્ત છે - પ્રાપ્ત નથી થઈ એવા મુમુક્ષુઓને પણ ભૂમિકા લાભ થાય છે - મુમુકૂણામાસંસારતવ્યભૂમિવાનામપિ મવતિ ભૂમિછાનામ: ' અર્થાત્ સાધક રૂપ પણ જ્ઞાનમાત્ર છે અને સિદ્ધ રૂપ પણ જ્ઞાન માત્ર છે, આમ બન્નેમાં જ્ઞાનમાત્ર અનન્ય - અદ્વિતીય - અભિન્ન છે, એટલે સદાય “અઅલિત’ - અખંડ ‘એક’ - અભેદ જ્ઞાનમાત્ર વસ્તુનું “નિષ્કપ' - નિશ્ચલ પરિગ્રહણ કર્યા થકી તત્કણે જ જેને આ સંસારથી માંડીને - અનાદિથી કદી પણ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી એવા પણ અલબ્ધ ભૂમિક' મુમુક્ષુઓને પણ ભૂમિકા લાભ થાય છે. એટલે પછી “તત્ર નિત્યક્ર્નતિતા:' - ત્યાં જ્ઞાનમાત્રમાં “નિત્ય દુર્લલિત' - સદાય રમણ કરતા તેઓ - “સ્વત એવ' - આપોઆપ જ ક્રમ - અક્રમથી “વૃત્ત' - વિંટાયેલ અથવા વર્તી રહેલ છે અનેકાંત મૂર્તિ જેઓની એવા અનેકાંત મૂર્તિઓ - મ%િમવૃત્તાને ધ્રાંતમૂર્તય:', સાધક ભાવમાંથી “સંભવ’ - જન્મ છે જેનો એવા પરમ પ્રકર્ષ કોટિ રૂપ સિદ્ધિભાવનું “ભાજન” - પાત્ર થાય છે – સાથમાવસંવપરમ પ્રકર્ષારિદ્ધિમાવમાનને ભયંતિ - અર્થાત્ ८१४
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy