SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ‘અવ’ ‘પવાર્થપ્રથનાવશુંબનાત્’પદાર્થ વિસ્તારના અવગુંઠન લીધે વસ્તુ મર્યાદા પ્રમાણે પૃથક્ પૃથક્ ‘મુંન’ ‘ગુંઠન' લીધે - તે પણ વિના તેઃ’ - કૃતિ વિના – કર્તૃભાવ વિના માત્ર જ્ઞાન શેય સંબંધને લઈને કેવલ જ્ઞાનક્રિયા થકી જ્ઞાન એક - અનાકુલ - જ્વલત્ અવતિષ્ઠે છે, એટલે કે ‘એક' - અદ્વિતીય - અદ્વૈત, અત એવ ‘અનાકુલ’, - આકુલતા ઉપજાવનારૂં પરભાવનું દ્વૈત જ્યાં છે નહિ એટલે આકુલતા રહિત ‘અનાકુલ’ અત એવ અતીદ્રિય સુખમય, ‘જ્વલત્' - ઝળહળતું જ્ઞાન અવતિષ્ઠ' છે, સ્થિતિ કરી રહ્યું છે. તે પણ કેવા પ્રકારે - ‘સમસ્તવસ્તુવ્યતિરેòનિશ્ચયાત્' - સમસ્ત વસ્તુના વ્યતિરેકના નિશ્ચય થકી. તે પણ કેવી રીતે ? સર્વ દ્રવ્યની પૃથક્ પૃથક્ સત્તા છે, એટલે ‘વિવેચિત’.- સમસ્ત વસ્તુનો વિવેક કરાયેલું એવું જ્ઞાન સર્વ પરદ્રવ્યના અને પરભાવના વ્યતિરેકને લીધે આ અતિષ્ઠે છે. એવા ભાવનો અમૃત કળશ નીચેની ગાથાઓના ભાવનું સૂચન કરતો અમૃતચંદ્રજી સંગીત કરે છે. - ૭૫૦ - - -
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy