SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અર્થ - કર્મથી અને તેના ફલથી અવિરતપણે વિરતિ અત્યંતપણે ભાવીને અખિલ અજ્ઞાન સંચેતનાનું પ્રલયન પ્રસ્પષ્ટપણે નટાવીને સ્વરસ પરિગત સ્વભાવને પૂર્ણ કરી સ્વા જ્ઞાનસંચેતનાને સાનંદ નટાવી પ્રશમરસ અહીંથી માંડીને) સર્વકાલ પીઓ ! ૨૩૩ અમૃત જ્યોતિ' મહાભાષ્ય જેમ છે તેમ સમજાયાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય “સમજીને શમાઈ રહ્યા” તેનો અર્થ આત્માપણું શમાઈ ગયું. એ બીજું વાક્ય “સમજીને સમાઈ ગયા” તેનો અર્થ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (પ૬૧), ૫૧ આમ કર્મચેતના અને કર્મફલચેતના રૂપ બે વિભાગમાં વિભક્ત અશાનચેતનાના સર્વ સંન્યાસનું પરમ અલૌકિક નાટક સતત આનંદપૂર્વક ભજવતા રહી નિરંતર પ્રશમરસનું પાન કરવાનું આત્માર્થી મુમુક્ષુઓને આ પરમામૃત સંભૂત કળશમાં પરમ પરમાર્થ પ્રેમથી આહ્વાન કરે છે - એમ ઉક્ત પ્રકારે કર્મથી અને તેના ફલથી અવિરતપણે - અવિરામપણે વિરતિ - વિરક્તતા અથવા વિરામતા અત્યંતપણે ભાવી અખિલ - સમસ્ત અજ્ઞાનસંચેતનાનું પ્રલયન - પ્રકૃષ્ટપણે લયન પ્રસ્પષ્ટપણે નટાવતાં (નાટક કરતાં) પૂર્ણ કૃત્વ સ્વમાનં વરસારિત - સ્વરસથી પરિગત - સર્વ તરફથી પરિવૃત સ્વભાવને પૂર્ણ કરી, ત્યાં જ્ઞાનસંતનાં - સ્વ - પોતાની જ્ઞાનસંચેતનાને સાનંદ - આનંદ સહિતપણે નટાવતાં નાટક કરતાં) અહીંથી માંડીને પ્રશમરસ સર્વકાલ પીઓ ! સાનંદું નાટયંતઃ પ્રશમંરમતો. સર્વાતં વિવંતુ આકતિ અજ્ઞાન સંચેતના જ્ઞાન સંચેતના / પૂર્ણY* કર્મ કર્મફલ સ્વભાવ) વિષ પાન પ્રશમરસ અમૃતપાન . - CH ૭૪૮
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy