________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સ.ગાથા ૩૮૭-૩૮૯ કળશ ૨૩૨ : કર્મફળ સંન્યાસ ભાવના
નથી હું ઉષ્ણ સ્પર્શનામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૯૧ નથી હું ગુરુ સ્પર્શનામકર્મફલ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૯૨ નથી હું લઘુ સ્પર્શનામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૯૩ નથી હું મૃદુ સ્પર્શનામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૯૪ નથી હું કર્કશ સ્પર્શનામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૯૫ નથી હું મધુર રસનામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૯૬ નથી હું આમ્લ રસનામકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૯૭ નથી હું તિક્ત રસનામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૯૮ નથી હું કટુક રસનામકલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૯૯ નથી હું કષાય રસનામકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૦૦ નથી હું સુરભિ ગંધનામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૦૧ નથી હું અસુરભિ ગંધનામકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૦૨ નથી હું શુક્લ વર્ણનામકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૦૩ નથી હું રક્ત વર્ણનામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૦૪ નથી હું પીત વર્ણનામકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૦૫ નથી હું હરિત વર્ણનામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૧૦૬ નથી હું કૃષ્ણ વર્ણનામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૧૦૭ નથી હું નરકગતિ આનુપૂર્વી નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૧૦૮ નથી હું તિર્યંચગતિ આનુપૂર્વી નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૧૦૯ નથી હું મનુષ્યગતિ આનુપૂર્વી નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૧૦ નથી હું દેવગતિ આનુપૂર્વી નામકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૧૧ નથી હું નિર્માણ નામકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૧૨ નથી હું અગુરુલઘુ નામકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૧૧૩ નથી હું ઉપઘાત નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૧૪ નથી હું પરઘાત નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૧૫ નથી હું આપ નામકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૧૧૬ નથી હું ઉદ્યોત નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૧૭ નથી હું ઉચ્છવાસ નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૧૮ નથી હું પ્રશસ્ત વિહાયોગતિ નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૧૧૯ નથી હું અપ્રશસ્ત વિહાયોગતિ નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૨૦ નથી હું સાધારણ શરીર નામકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૨૧ નથી હું પ્રત્યેક શરીર નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૨૨ નથી હું સ્થાવર શરીર નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૨૩ નથી હું ત્રસ શરીર નામકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૨૪
૭૪૧