SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્ય નથી હું મતિ જ્ઞાનાવરણીયકર્મફલ નથી ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧ નથી હું શ્રુત જ્ઞાનાવરણીકર્મફલ નથી ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૨ નથી હું અવધિજ્ઞાનાવરણીકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૩ નથી હું મન:પર્યયજ્ઞાનાવરણકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૪ નથી હું કેવલજ્ઞાનાવરણીકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૫ નથી હું ચક્ષુદર્શનાવરણીયકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૬ નથી હું અચક્ષદર્શનાવરણીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૭ નથી હું અવધિદર્શનાવરણીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૮ નથી હું કેવલદર્શનાવરણીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૯ નથી હું નિદ્રાદર્શનાવરણીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૦ નથી હું નિદ્રાનિદ્વાદર્શનાવરણીય કર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેત છે. ૧૧ નથી હું પ્રચલા દર્શનાવરણીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૨ નથી હું પ્રચલાપ્રચલા દર્શનાવરણીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૩ નથી હું સ્યાનગૃદ્ધિ દર્શનાવરણીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૪ નથી હું સાતવેદનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૧૫ નથી હું અસાતવેદનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૬ નથી હું સમ્યક્વમોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૧૭ નથી હું મિથ્યાત્વમોહનીય કર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૮ નથી હું સમ્યક્વમિથ્યામોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૯ નથી હું અનંતાનુબંધિક્રોધકષાયવેદનીયમોહનીય કર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૨૦ નથી હું અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ કષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૨૧ નથી હું પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધકષાયવેદનીયમોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૨૨ નથી હું સંજ્વલન ક્રોધકષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૨૩ નથી હું અનંતાનુબંધી માન કષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૨૪ નથી હું અપ્રત્યાખ્યાનાવરણીય માયા કષાયવેદનીય મોહનીય કર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૨૫ નથી હું પ્રત્યાખ્યાનાવરણીય માયા કષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૨૬, નથી હું સંજ્વલન માન કષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૨૭ નથી હું અનંતાનુબંધી માયા કષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૨૮ ૭૩૮
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy