SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૮૭-૩૮૯ (અંતર્ગત) પ્રતિક્રમણ કલ્પ આત્મખ્યાતિ ટીકાર્થ મનથી વાચાથી અને કાયથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, જે કરંતા પણ અન્યને સમનુજ્ઞાત (અનુમોદિત-અનુમત) કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૧ મનથી અને વાચાથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૨ મનથી અને કાયથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૩ વાચાથી અને કાયથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, જે કરંતા પણ અન્યને સમનુજ્ઞાત (અનુમત) કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૪ મનથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૫ વાચાથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૬ કાયથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું (અનુમોદ્યું) હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૭ મનથી વાચાથી અને કાયથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૮ મનથી અને વાચાથી અને કાયથી જે મેં કર્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૯ મનથી અને વાચાથી અને કાયથી જે મેં કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત (અનુમત) કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૧૦ મનથી અને વાચાથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૧૧ મનથી અને વાચાથી જે મેં કર્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૧૨ મનથી અને વાચાથી જે મેં કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૧૩ મનથી અને કાયથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૧૪ મનથી અને કાયથી જે મેં કર્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૧૫ મનથી અને કાયથી જે મેં કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૧૬ વાચાથી અને કાયથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૧૭ વાચાથી અને કાયથી જે મેં કર્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત (અનુમત) કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૧૮ વાચાથી અને કાયથી જે મેં કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૧૯ મનથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૨૦ ૭૧૫
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy