SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૮૩-૩૮૬ અર્થ - કર્મ જે પૂર્વકૃત શુભાશુભ અનેક વિસ્તર વિશેષવાળું છે, તેમાંથી આત્માને જે નિવર્શાવે છે, ते प्रतिभाश छे ३८३ અને કર્મ જે શુભ અશુભ ભવિષ્યનું જે ભાવમાં બંધાય છે, તેમાંથી જે નિવર્તે છે, તે ચૈતયિતા પ્રત્યાખ્યાન હોય છે. ૩૮૪ અને જે શુભ અશુભ સંપ્રતિ-વર્તમાનમાં ઉદીર્ણ (ઉદયે આવેલ) અનેક વિસ્તર વિશેષવાળું છે, તે દોષને જે ચેતે છે, તે ચૈતયિતા નિશ્ચય કરીને આલોચન કરે છે. ૩૮૫ નિત્ય પ્રત્યાખ્યાન કરે છે અને નિત્ય જે પ્રતિક્રમે છે, નિત્ય આલોચે છે, તે ચેતયિતા નિશ્ચયે કરીને ચરિત્ર હોય છે. ૩૮૬ आत्मख्याति टीका कर्म यत्पूर्वकृतं शुभाशुभमनेकविस्तरविशेषं । तस्मान्निवर्तयत्यात्मानं तु यः स प्रतिक्रमणं ॥ ३८३॥ कर्म यच्छुभमशुभं यस्मिंश्च भावे बध्यते भविष्यत् । तस्मान्निवर्तते यः स प्रत्याख्यानं भवति चेतयिता ॥ ३८४॥ यच्छुभमशुभमुदीर्णं संप्रति चानेकविस्तरविशेषं । तं दोषं यः चेतयते स खल्वालोचनं चेतयिता ॥ ३८५॥ नित्यं प्रत्याख्यानं करोति नित्यं प्रतिक्रामति यच्च । नित्यमालोचयति स खलु चरित्रं भवति चेतयिता ॥ ३८६ ॥ यः खलु पुद्गलकर्मविपाकभवेभ्यो भावेभ्यश्चेतयितात्मानं निवर्तयति स तत्कारणभूतं पूर्वं कर्म प्रतिकामन् स्वयमेव प्रतिक्रमणं भवति । स एव तत्कार्यभूतमुत्तरं कर्म प्रत्याचक्षाणः प्रत्याख्यानं भवति । स एव वर्तमानं कर्मविपाकमात्मनोऽत्यंत भेदेनोपलभमानः आलोचना भवति । एवमयं नित्यं प्रतिक्रामन्, नित्यं प्रत्याचक्षाणो नित्यमालोचयंश्च पूर्वकर्मकार्येभ्य उत्तरकर्मकारणेभ्यो भावेभ्योत्यंतं निवृत्तः, वर्त्तमानं कर्मविपाकमात्मनोऽत्यंतभेदेनोपलभमानः स्वस्मिन्नेव खलु ज्ञानस्वभावे निरंतरचरणाच्चारित्रं भवति । चारित्रं तु भवन् स्वस्य ज्ञानमात्रस्य चेतनात् स्वयमेव ज्ञानचेतना भवतीति भावः ॥ ३८३||३८४||३८५||३८६|| આત્મખ્યાતિ ટીકાર્થ નિશ્ચયે કરીને જે ચેતિયતા પુદ્ગલ કર્મવિપાકભવ (જન્મ) ભાવોમાંથી આત્માને નિવર્તાવે છે, તે તેના કારણભૂત પૂર્વકર્મને પ્રતિક્રામતો સ્વયમેવ પ્રતિક્રમણ હોય છે, તે જ તેના કાર્યભૂત ઉત્તર કર્મને પ્રત્યાખ્યાન કરતો પ્રત્યાખ્યાન હોય છે. તે જ વર્તમાન કર્મ વિપાકને આત્માથી અત્યંત ભેદથી ઉપલંભતો प्रतिक्रामन् नित्यं प्रत्याचक्षाणो नित्यमालोचयंश्च नित्य प्रतिकामतो, नित्य प्रत्याध्यान उरतो अने नित्य भाबोयती, पूर्वकर्मकार्येभ्य उत्तरकर्मकारणेभ्यो भावेभ्योत्यंतं निवृत्तः - पूर्वर्भना अर्यो ( अने) (उत्तर दुर्मना अरशी सेवा भावोथी अत्यंत निवृत्त वर्त्तमानं कर्मविपाकमात्मनोऽत्यंतभेदेनोपलभमानः - वर्तमान विधाउने आत्माधी अत्यंत लेहथी उपसतो - अनुभवतो, स्वस्मिन्नेव खलु ज्ञानस्वभावे निरंतरचरणाच्चारित्रं भवति स्वभां ४ - નિશ્ચયે કરીને જ્ઞાન स्वभावमां निरंतर यरशने बीधे चारित्र होय छे, चारित्रं तु भवन् - अने यारित्र होतो, स्वस्य ज्ञानमात्रस्य चेतनांत् - स्वना - ज्ञानमात्रना येतनने सीधे स्वयमेव ज्ञानचेतना भवतीति भावः - સ્વયમેવ જ્ઞાનચેતના હોય છે એમ ભાવ છે. ॥ इति 'आत्मख्याति' आत्मभावा ||३८३||३८४||३८५||३८६ ॥ ૭૦૫ -
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy