SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કલશ - ૨૧૬ સ્વરસે' - પોતાના સ્વરૂપ રસે “ભવન” હોવું તે જ “સ્વભાવ', સ્વસ્થ ભવન માવઃ આ સ્વરસ ભવન એ જ પૂર્ણ સ્વભાવ છે, તે જે થયું, તો પછી તેમાંથી સ્વભાવનું શું બાકી રહ્યું ? અચંદ્રવ્યું મવતિ ય િવ તસ્ય હિં રચાત્ સ્વમાવઃ ? અથવા જે તે સ્વભાવ અન્ય દ્રવ્ય હોય છે, તો તે શું તે “સ્વભાવ” નહિ – “પરભાવ” જ થયો ! ખ્યોત્સા પતિ મુવં - જ્યોન્ના રૂપ ચંદ્ર જ્યોસ્નાથી - ચંદ્રિકાથી ભૂમિને સ્નાન કરાવે છે - ત્વવરાવે છે, પણ ભૂમિ તેની - ચંદ્રની કોઈ કાળે છે નહિ - નૈવ તસ્યાતિ ભૂમિ - તેમ જ્ઞાન શેયને સદા કળે છે – જાણે છે, પણ જ્ઞાન શેયનું કદી પણ છે જ નહિ, ज्ञानं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्ति नैव । આકૃતિ ( કિ The ચંદ્રિકા વિશ્વ | + + અને ધન વાલા | આત્મ-ચંદ્ર જ્ઞાન ચંદ્રિકા | વિશ્વ તાત્પર્ય કે – “પ્રવચનસાર' ટીકામાં અમૃતચંદ્રાચાર્યજીએ પ્રકાશ્ય છે તેમ આત્માનો સકલ શેય સાથે જોય-શાયક સંબંધ છે, પણ સ્વ-સ્વામી સંબંધ છે નહિ. પરમ આત્મષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું સંકોત્કીર્ણ વચનામૃત છે કે – “જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી અને સર્વ ભાવની વાસનાથી આકાશરહિત જ છે, તેમ સમ્યગુદૃષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૩૩, (૭૬૦) દ૭૩
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy