________________
પુણ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર કળશ ૧૦૨
પાપ સો અરુચિ ભાવ પુણ્યસેતી પ્રીતિ દાવ, મિથ્યાર્દષ્ટિ જીવકું એ કુમતિ વિશેષીયે, દોનું જડભાવ રૂપ દોનું કુ અજ્ઞાન રૂપ, ઈનહી સો ન્યારો સોઈ સમકિતી દેખીયે.'' શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્ય પ્ર. ૩-૮૫ ‘આત્મખ્યાતિ’ના ગદ્યભાગમાં જે આ ઉપરમાં કહ્યું તે ઉક્ત વસ્તુનું તાત્પર્ય દર્શાવતો આ ઉપસંહાર રૂપ કળશ (૧૦૩) પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રકાશ્યો છે 'हेतुस्वभावानुभवाश्रयाणां सदाप्यभेदात् ' આમ ઉક્ત પ્રકારે કેવલ એક અજ્ઞાનમય શુભાશુભ જીવપરિણામ રૂપ હેતુના કારણના અભેદને લીધે, કેવલ એક પુદ્ગલમય સ્વભાવના અભેદને લીધે, કેવલ એક પુદ્ગલમય અનુભવના અભેદને લીધે અને કેવલ એક પુદ્ગલમય પરાશ્રિત બંધમાર્ગ રૂપ આશ્રયના અભેદને લીધે, કર્મનો શુભ-અશુભ એવો નિશ્ચયે કરીને ભેદ જ નથી, ન હિ ર્નમેઃ ।' તેથી કેવલ એક બંધમાર્ગનો જ આશ્રય કરતું એવું કર્મ એક માનવામાં આવેલું હોઈ, 'स्वयं समस्तं खलु ‘તદ્વન્ધમાશ્રિતનેમિષ્ટ', સ્વયં સમસ્ત જ કર્મ નિશ્ચયે કરીને બંધનો જ હેતુ છે વન્ધહેતુઃ ।'
હેતુ આદિ અભેદથી કર્મ ભેદ : બંધ માશ્રિત સમસ્ત કર્મ બંધ હેતુ
1
૧૫
-