SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાત પરથી પર છે - “' અને જ્યાં સમય માત્ર પણ પરમાણુ માત્ર પણ ઊણપ-ન્યૂનતા નથી એવા પૂર્ણ - શુદ્ધ ચેતન રસથી ભરપૂર હોવાથી પૂર્ણ - “પૂf” છે અને આમ મોલ પમાડી આત્માને સહજ પરમાનંદમાં નિમગ્ન કરવો એ જ શાનનું, એકમાત્ર સાધ્ય કર્તવ્ય હતું, એટલે જે કરવા યોગ્ય હતું તે સકલ - સંપૂર્ણ કૃત્ય કરી લીધું હોવાથી કૃતકૃત્ય થયેલું આ જ્ઞાન વિજય પામે છે ! વર્તમાનકાળની જેમ સદા - શાશ્વત વિજયવંતુ વર્તે છે - પૂરું પૂળ. જ્ઞાનું કૃતસત્યં વિનયતે | આકૃતિ - સરસ સહજ જ્ઞાન પરમાનંદ કૃતકૃત્ય ૪૯૬
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy