SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ બંઘ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૮૦ શુદ્ધ સ્વભાવથી જ નથી પ્રચ્યવતો – “શુદ્ધસ્વભાવાવ ન પ્રવતે', શુદ્ધ સ્વભાવથી જ નથી ભ્રષ્ટ થતો, તેથી કરીને રાગ-દ્વેષ-મોહાદિ ભાવે તે “સ્વયં” – પોતે - આપોઆપ નથી પરિણમતો, તેમજ “પરથી પણ” - બીજથી પણ નથી પરિણામાવાતો - ર રેપ રિખ્યતે | તેથી કરીને “ટંકોત્કીર્ણ - - ટાંકણાથી શિલામાં ઉત્કીર્ણ અક્ષર જેવો અક્ષર એક શાયક - સ્વભાવ શાની રાગ-દ્વેષ-મોહાદિ ભાવોનો અકર્તા જ છે એવો નિયમ છે, અર્થાત ખરેખરો જ્ઞાની હોય તે રાગાદિ કરે જ નહિ, કષાય ભાવ કરે જ નહિ, ને કરે તે જ્ઞાની હોય જ નહિ આ ત્રણે કાળમાં ન ચળે એવો અખંડ નિશ્ચય છે. સમ્યગુદૃષ્ટિ જ્ઞાની વીતરા ૪૭.
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy