SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ जो मण्णदि हिंसामि य हिंसिजामि य परेहिं सत्तेहिं । सो मूढो अण्णाणी णाणी एतो दु विवरीदो ॥२४७॥ હું હિંસું હિંસાઉં પર સત્ત્વથી રે, માને જે એ રીત; તે મૂઢો અજ્ઞાની છે ખરે ! રે, જ્ઞાની એથી વિપરીત... અજ્ઞાની બાંધે છે બંધને રે. ૨૪૭ અર્થ - જે માને છે કે હું હિંસું છું અને પર સત્ત્વોથી હિંસાઉં છું, તે અજ્ઞાની મૂઢ છે, શાની તો એથી વિપરીત છે. आत्मख्याति टीका यो मन्यते हिनस्मि च हिंस्ये च परैः सत्त्वैः । स मूढोऽज्ञानी ज्ञान्यतस्तु विपरीतः ॥२४७॥ परजीवानहं हिनस्मि परजीवैर्हिस्ये चाहमित्यध्यवसायो ध्रुवमज्ञानं स तु यस्यास्ति सोऽज्ञानित्वान्मिथ्यादृष्टिः । यस्य तु नास्ति स नास्ति स ज्ञानित्यात्सम्यग्दृष्टिः ॥२४७|| આત્મખ્યાતિ ટીકાર્થ પરજીવોને હું હિંસું છું અને ૫૨ જીવોથી હું હિંસાઉં છું, એવો અધ્યવસાય ધ્રુવ અજ્ઞાન છે અને તે તો જેને છે તે અજ્ઞાનિપણાને લીધે મિથ્યાદૃષ્ટિ છે, પણ જેને છે નહિ તે જ્ઞાનિપણાને લીધે સમ્યગ્દષ્ટિ છે. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘સૌથી મોટો રોગ મિથ્યાત્વ.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૭), ઉપદેશ છાયા (૯૫૭) તેમાં પ્રથમ સ્થાનમાં મહાવીર દેવે સર્વ આત્માથી સંયમરૂપ, નિપુણ અહિંસા દેખીને ઉપદેશી.’’ શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૭ ઉત્થાનિકા રૂપ આગલા કળશમાં સૂચવ્યું તેમ અજ્ઞાનમય અધ્યવસાય એ જ બંધહેતુ છે અને તે મિથ્યાદૅષ્ટિને જ નિયતપણે હોય છે, મિથ્યાદૃષ્ટિના અજ્ઞાનમય અધ્યવસાય કેવા હોય છે તેનું દિગ્દર્શન આ અને પછીની ગાથાઓમાં કરાવ્યું છે અને તેનું અદ્ભુત તલસ્પર્શી વ્યાખ્યાન ‘આત્મખ્યાતિ’ સૂત્રકર્તા ભગવાન અમૃતચંદ્રાચાર્યજીએ પ્રકાશ્યું છે ‘પર જીવોને’ - પોતાથી - આત્માથી પર - અન્ય બીજા જીવોને હું હિંસું છું - હણું છું અને પરજીવોથી - પોતાથી - આત્માથી પર અન્ય - - બીજા - आत्मभावना - યો મન્યતે - જે માને છે કે હિસ્મિ 7 હિસ્સે 7 રૈ: સત્ત્વ: - હું હિંસુ છું - હિંસા કરૂં છું - હસું છું અને પર - अज्ञानी मूढः બીજા સત્ત્વોથી - જીવોથી હું હિંસાઉં છું - હગ઼ાઉં છું, તે અન્નાની મૂઢ છે, જ્ઞાની તુ બતઃ વિરીત - પણ શાની તો આનાથી વિપરીત - ઉલટા પ્રકારનો એટલે કે અમૂઢ છે. | 'ફ્તિ ગાયા ગભમાવના - ||૨૪૭૧૦ परजीवानहं हिनस्मि - પર જીવોને - બીજા જીવોને હું હિંસુ છું - હણું છું, પરનીવ હિસ્સે ચાહમ્ - અને પરજીવોથી - બીજા જીવોથી હિંસાઉં છું - હન્નાઉં છું, વધ્યવસાયો ધ્રુવં અજ્ઞાન - એવો અધ્યવસાય ધ્રુવ - ચોક્કસ - નિશ્ચિત અશાન છે, સ તુ ચાસ્તિ - અને તે અધ્યવસાય તો જેને છે, સોઽજ્ઞાનિાત્ મિથ્યાવૃષ્ટિ - તે અજ્ઞાનીપણાને લીધે મિથ્યાનૈષ્ટિ છે, ચર્ચ તુ નાસ્તિ - પણ જેને છે નહિ, સ જ્ઞાનિત્વાત્ સભ્યવૃત્તિ: - તે શાનિપણાને લીધે સમ્યગ્દષ્ટિ છે. II કૃતિ આત્મવ્યાતિ' ગાભમાવના ||૨૪૭ના ૪૦૪
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy