SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ વૃત્તિ અંશના ભેદથી અત્યંતપણે વૃત્તિમાન્ | નાશના કલ્પન થકી અન્ય કરે છે, અન્ય ભોગવે છે. એવો એકાંત મ ચકાસો ! (પ્રકાશો !). ૩૬. સમયસાર ગાથા-૩૪૫-૩૪૮ ૩૬-૩૯ કારણકે કોઈ પર્યાયોથી જીવ વિણસે છે તેવા અન્ય કરે છે, એકાંત નથી. કારણકે કોઈ પર્યાયોથી જીવ વિણસે છે અને કોઈથી ન વિણસતો તેથી તેવા અન્ય વેદે છે, એકાંત નથી. જે જ કરે છે તે જ નથી વેદતો - આ જેનો સિદ્ધાંત છે, તે જીવ મિથ્યાદેષ્ટિ અનાહત જાણવો : અન્ય કરે છે, અન્ય ભોગવે છે - આ જેનો સિદ્ધાંત છે, તે જીવ મિથ્યાદિ અનાહત જણવો.” ૪૦. સમયસાર કલશ-૨૦૮ ૬૪૦-૪૧ આત્માને પરિશુદ્ધ ઈચ્છતા અંધકોથી અતિવ્યાતિ અંગીકાર કરી, કાલોપાધિના બલ થકી ત્યાં પણ અધિક અશુદ્ધિ માનીને | શુદ્ધ જુસૂત્રથી પ્રેરિત એવા પૃથકો (બૌદ્ધ) ૬૪૨. સમયસાર કલશ-૨૦૯ ૬૪૨-૬૪૩ કર્તાનો અને વેદયિતાનો યુક્તિ વશથી ભેદ હો, વા અભેદ પણ હો અને કર્તા વેદયિતા ભલે મ હો, પણ વસ્તુ જ સમ્યકપણે ચિંતવાઓ ! સૂત્રની જેમ અહીં આત્મામાં પરોવાયેલી જેમ નિપુણોથી ક્વચિત ભેદવી શક્ય નથી, એવી આ ચિચિંતામણિમાલિકા અમને સર્વતઃ એક પ્રકાશે જ છે. ૬૪૪. સમયસાર કલશ-૨૧૦ ૬૪૪ વ્યાવહારિક દૃષ્ટિથી જ કેવલ કર્તા અને કર્મ વિભિન્ન માનવામાં આવે છે, નિશ્ચયથી જ વસ્તુ ચિંતવાય છે, તો કરૂં કર્મ સદા એક માનવામાં આવે છે. ૪૫. સમયસાર ગાથા-૩૪૯-૩પપ ૬૪૫-૫૧ જેમ શિલ્પિક કર્મ કરે છે અને તે તન્મય હોતો નથી, તેમ જીવ પણ કર્મ કરે છે અને તન્મય હોતો નથી.” જેમ શિલ્પિક કરણો વડે કરે છે અને તે તન્મય હોતો નથી, તેમ જીવ કરણો વડે કરે છે અને તે તન્મય હોતો નથી. જેમ શિલ્પિક કરણો રહે છે અને તે તન્મય હોતો નથી, તેમ જીવ કરણો રહે છે અને તન્મય હોતો નથી. જેમ શિલ્પિક કર્મફળ ભોગવે છે અને તે તન્મય હોતો નથી, તેમ જીવ કર્મફલ ભોગવે છે અને તે તન્મય હોતો નથી. એમ વ્યવહારનું દર્શન, સમાસથી (સંક્ષેપથી) વ્યક્તવ્ય છે, નિશ્ચયનું વચન સાંભળ, કે જે પરિણામકૃત હોય છે. જેમ શિલ્પિક ચેષ્ટા કરે છે અને તથા પ્રકારે તેનાથી અનન્ય હોય છે, તેમ જીવ પણ કર્મ કરે છે અને તેનાથી અનન્ય હોય છે. જેમ ચેષ્ટા કરતો શિલ્પિક નિત્ય દુઃખિઓ હોય છે, તે તથાપ્રકારે અનન્ય ચેષ કરતો જીવ દુઃખી હોય છે.' આના વિશેષ માટે જુઓ “અમૃત જ્યોતિ” મહાભાષ્ય (સ્વરચિત). પર. સમયસાર કળશ-૨૧૧ પર પરિણામ-પરિણામિનો તાદાભ્ય સંબંધઃ કર્ણ તે કર્મ પરિણામ જ વિનિશ્ચયથી કર્મ, તે પરિણામ અપરનો નથી હોતો, પરિણામનો જ હોય, અને કર્મ અહીં કશૂન્ય નથી હોતું. અહીં વસ્તુની સ્થિતિ છે, તેથી ક તે જ કર્મ ભલે હો! ૫૩. સમયસાર કલશ-૨૧૨ ૫૩-૫૪ ફુટતી અનંત શક્તિવાળી વસ્તુ બહિઃ આળોટે છે, તથાપિ અન્ય વસ્તુ અપર વસ્તુના અંતરમાં પ્રવેશતી નથી, કારણકે સકલ જ વસ્તુ સ્વભાવ નિયત, તો પછી અહીં મોહિત થયેલો સ્વભાવ ચલનાથી આકુલ એવો કેમ કલેશ પામે છે? 'स्वभावनियतं यस्तु सकलवस्तु इष्यते' ૫૫. સમયસાર કલશ-૨૧૩. ૬૫૫ એક વસ્તુ અહીં અન્ય વસ્તુની નથીઃ વસ્તુ તે વસ્તુ
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy