SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૧૦ ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે જ્ઞાની વિશેષથી પરિગ્રહ પરિહરવાને પ્રવૃત્ત હોય છે તે અત્ર દર્શાવ્યું છે અને તેનું નિખુષ યુક્તિયુક્ત વૈજ્ઞાનિક (Scientific) સમર્થન શાની અનિચ્છ અપરિગ્રહ : આત્મખ્યાતિકર્તા પરમર્ષિએ કર્યું છે. તે આ પ્રકારે - “ચ્છા પરિપ્રદ. ધર્મ પરિગ્રહ નથી, “ઈચ્છા પરિગ્રહ છે', કંઈ પણ ઈચ્છવારૂપ “ઈચ્છા” - અભિલાષા - કવલ શાયક જ કામના - સ્પૃહા - આશા - વૃષણા - મૂચ્છ તે જ “પરિગ્રહ’ છે, “પરિ” - સર્વથા ચોતરફથી ગ્રહની જેમ ગ્રહતો “ગ્રહ' એવો મમત્વ રૂપ - મૂચ્છ ભાવરૂપ પરિગ્રહ છે. “તી પરિપ્રો નતિ વચ્ચે રૂછી નાસ્તિ’ - તેને પરિગ્રહ છે નહિ, જેને ઈચ્છા છે નહિ, ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે - “રૂછી ત્વજ્ઞાનમયો માવ:', કંઈ પણ ઈચ્છવારૂપ ઈચ્છા તો કેવળ અજ્ઞાન અજ્ઞાન ને અજ્ઞાનથી જ નિષ્પન્ન થયેલો “અજ્ઞાનમય જ ભાવ છે - અને અજ્ઞાનમય ભાવ તો જ્ઞાનીને છે નહિ - નથી હોતો, જ્ઞાનીનો જ્ઞાનમય જ ભાવ છે - “જ્ઞાનમયો માવસ્ત જ્ઞાનિનો નાતિ, જ્ઞાનિનો જ્ઞાનમય જીવ માવતિ |’ - જ્ઞાનીને કેવલ જ્ઞાન જ્ઞાન ને જ્ઞાનથી જ નિષ્પન્ન થયેલો “જ્ઞાનમય જ' ભાવ છે. તેથી જ્ઞાની ઈચ્છા રૂપ અજ્ઞાનમય ભાવના અભાવને લીધે' - નહિ હોવાપણાને લીધે ધર્મ - ઈચ્છતો નથી, તેથી જ્ઞાનીને ધર્મ પરિગ્રહ - ધર્માસ્તિકાયનો પરિગ્રહ છે નહિ, ત્યારે છે શું ? જ્ઞાન જ્ઞાન ને શાનથી જ નિષ્પન્ન થયેલ કેવલ “જ્ઞાનમય” “એક' - અદ્વિતીય અદ્વૈત “જ્ઞાયક ભાવના' - જાણપણા રૂપ ભાવનાં “ભાવને લીધે - હોવાપણાને લીધે ધર્મનો ધર્માસ્તિકાય” – “કેવલ” - માત્ર “જ્ઞાયક જ - હોય નારો જ - શાતા જ આ” - જ્ઞાની હોય - જ્ઞાનમાર્ચસ્ય જ્ઞાવિ માવસ્ય માવાન્ ધર્મસ્ય જેવાં ડ્રાય થવાય. આમ પરદ્રવ્યરૂપ ધર્મનો - ધર્માસ્તિકાયનો જ્ઞાની જેમ કેવલ જ્ઞાયક જ છે, તેમ ઉપલક્ષણથી ઈતર સર્વ પરદ્રવ્યનો પણ તે કેવલ જ્ઞાયક જ છે, પણ પરિગ્રહરૂપ ઈચ્છા ધ ઉપકરણમાં પણ આ પ્રતિબંધથી તેનો પરિગ્રાહક નથી; અને આમ અન્યત્ર ઈચ્છા પ્રતિબંધની અપ્રતિબંધ મૂચ્છ અભાવ વાત તો દૂર રહો, પણ જ્ઞાનીને આત્મધર્મના સાધનભૂત ઉપકરણ બાબતમાં પણ પ્રાયે કોઈ પણ જાતનો વિઘાત - ઈચ્છા પ્રતિબંધ ઉપજતો નથી, કારણકે જે આત્મસિદ્ધિરૂપ સાધ્યની સિદ્ધિ કરવાની છે, તે ભણી જ પોતાનો સતત લક્ષ રાખે છે, સદાય સાધ્યરુચિ રહી તે સાધન કરે છે. કારણકે તે સારી પેઠે સમજે છે કે - જ્ઞાની પુરુષોએ બાહ્ય - અત્યંતર જે કાંઈ ઉપકરણ કહ્યા છે, દ્રવ્ય ભાવ જે કાંઈ સાધન બતાવ્યા છે, તે કેવળ જીવનો ઉપકાર સાધન તે બંધન! થવા માટે કહ્યા છે, અપકાર થવા માટે નહિ. પણ તેમાં પણ જો જીવ મમત્વભાવ રાખે, ઈચ્છારૂપ પ્રતિબંધ કરે, પરિગ્રહભાવરૂપ મૂર્છા ધરાવે, તો તે ઉપકરણો ઉલટા અપકરણોરૂપ થઈ પડે છે ! અધિકરણો થઈ પડે છે ! સાધન તે બંધન બને છે ! પુરુષ આ સર્વ જાણતો હોઈ તે તે ઉપકરણોને ઉપકરણરૂપે આરાધે છે, તે તે સાધનોને સાધન રૂપે સેવે છે અને તેમાં પરિગ્રહબુદ્ધિ રૂપ - મમત્વરૂપ ઈચ્છા પ્રતિબંધ કરી તેને બંધન બનાવતો નથી, કારણકે તે યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ, જપ, તપ, વ્રત, શાસ્ત્ર આદિ આવ્યંતર ઉપકારી સાધનોને પણ કેવળ શુદ્ધ આત્માર્થે જ સેવે છે. શુદ્ધ આત્મસિદ્ધિનો સતત નિશ્ચય લક્ષ્ય રાખી આરાધે છે. જેમ રાધાવેધ સાધનારા બાણાવળીનો લક્ષ રાધાની (પૂતળીની) કીકી પર જ હોય છે, તેમ આ આત્માર્થી મુમુક્ષુ પુરુષનો નિરંતર લક્ષ શુદ્ધ આત્મારૂપ પરમાર્થ પર જ હોય છે - આમ તઃ કાલે વિયાતો વિવરે ” , “યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્લો. ૫૬. પુરવાર િસંસાઃ jનાં સંગૃતતા | વિલુણાં શાસ્ત્રસંસાઃ સત્યોદિતાત્મના ” - “યોગબિન્દુ” ૨૮૫
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy