SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૩૯ આકૃતિ એક પદ (સ્વ) સ્વાદ્ય વિપદોનું અપદ અપદ | પર | જેની પાસે ભાસે છે. આ ઉપરોક્ત સ્વસંવેદ્ય જ્ઞાનપદ અથવા “વેદ્ય સંવેદ્ય પદ' જ સ્વાદ્ય - સ્વાદ લેવા યોગ્ય છે, અનુભવ રસાસ્વાદ લેવા યોગ્ય છે અને તે જ નરકાદિ અપાય રૂપ વિપદોનું - વિપદાઓનું અપદ - અસ્થાન છે. આની આગળમાં અન્ય - બીજા બધા પદો અપદો જ ભાસે છે. ૨૫૧
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy