SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ અજીવને નથી જાણતો, તે સમ્યગુદૃષ્ટિ જ નથી હોતો. તેથી આ ઉપરથી સ્વયં સિદ્ધ થાય છે કે જે “રાગી' છે, તેને જ્ઞાનનો અભાવ છે, તેને લીધે તે “સમ્યગુદૃષ્ટિ' નથી હોતો - તતો રાજી જ્ઞાનામાવત્ ર મવતિ સયાદિI તેમજ ઉપલક્ષણથી સ્વયં સિદ્ધ થાય છે કે જે દ્વેષી, ક્રોધી, માની, માયી, લોભી ઈત્યાદિ હોય, તે પણ તે જ પ્રકારે “જ્ઞાનના અભાવને લીધે સમ્યગુદૃષ્ટિ નથી જ હોતો - આ નિશ્ચય છે. શાની સમ્યગુદૃષ્ટિ ' S
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy