SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ જે કર્મ કરી ધારાવાહી બોધનથી ધ્રુવપણે શુદ્ધ આત્માને અનુભવતો રહે તો શુદ્ધ આત્માને પામે, એવા ભાવનો સારસમુચ્ચય રૂ૫ સમયસાર કળશ (૩) સંગીત કરે છે - મત્તિની यदि कथमपि धारावाहिना बोधनेन, ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते । तदयमुदयदात्माराममात्मानमात्मा, રિતિરોધાવાગ્યેતિ રૂશાયદિ કરી ધારાવાહિ બોધે જ આત્મા, ધ્રુવ ઉપલભતો આ શુદ્ધ આત્મા રહે છે; ઉદય લહત આત્મારામ તો એહ આત્મા, પર પરિણતિ રોધે શુદ્ધ આત્મા લહે છે. ૧૨૭ અમૃત પદ-૧૨૭ “સાહેબા વાસુપૂજ્ય જિર્ણોદા' - એ રાગ શુદ્ધાત્માનુભવે જ રહે છે, શુદ્ધ આત્મા જ તેહ લહે છે, શુદ્ધાત્માનુભવે જે રહે છે, શુદ્ધ આત્મા જ તેહ લખે છે... ૧ શુદ્ધ અંતર આતમ શોધે, કેમે કરી ધારાવાહી બોધે, ધ્રુવ બોધ પ્રવાહ વહે છે, શુદ્ધાત્મા અનુભવતો રહે છે... શુદ્ધાત્માનુભવે. ૨ આત્મારામ ઉદય તો વહંતો, શુદ્ધ આત્મા જ આત્મ લહંતો, પર પરિણતિ રોધે રહેતો, ભગવાનું અમૃત એમ મહંતો... શુદ્ધાત્માનુભવે. ૩ અર્થ - જે કોઈ પણ પ્રકારે ધારાવાહી બોધન વડે શુદ્ધ આત્માને ધ્રુવપણે ઉપલભતો (અનુભવતો) રહે છે, તો આત્મા પરપરિણતિના રોધ થકી ઉદય પામતા આત્મારામ એવા શુદ્ધ જ આત્માને પામે છે. - “અમૃત જ્યોતિ મહાભાષ્ય આત્મા આત્મભાવે વર્તે છે, સમયે સમયે અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૧૩ કામ ભોગ લાલચી દેસબ જીવ વશ કીને, ભીને મોહ રસમેં નિરંતર વિકલ હૈ, તાકી છાક દૂર હરિ આપ પર ભેદ કરિ, ઐસો ભેદ જ્ઞાન ગુન અદોષ અમલ હૈ, ધારાવાહી રીત ભયે તાકો ધરે સો સુબુદ્ધિ, કરમ કે મોરન કો કારન સબલ હૈ, અકલ સકલ વિનું સકલ જગત પરિ, રહે સિદ્ધ શૈકે જૈસે તોયર્ગે કમલ હૈ.” - દ્રવ્ય પ્રકાશ', ૩-૮૧ ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં જે કહ્યું તેના ભાવનું સંવર્ધન ધારાવાહી શાનથી ધ્રુવ કરતો અને ભાવન કરનારને ધારાવાહિ બોધનના” ઉબોધન વડે સાક્ષાત્ શવાત્માનુભવઃ તેથી ઉદય શુદ્ધાત્મોપલંભનો - શુદ્ધાત્માનુભવનો અનુભવ કરાવતો આ પરમ ભાવવાહી પામતા આત્મારામ શુદ્ધ કળશ આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા આત્મારામી અમૃતચંદ્રજીએ અપૂર્વ આત્માની પ્રાપ્તિ ભાવાવેશથી લલકાર્યો છે - ય િથમ થારાવાહિના વોન - જો “કેમે કરીને - સદ્ગુરુ ઉપાસના, સવભક્તિ, સદ્ભુત આરાધના આદિ પરમ દુર્લભ સસાધનરૂપ પ્રબળ નિમિત્તના અવલંબને ઉપાદાનની અપૂર્વ જાગ્રતિ રૂ૫ આત્મપુરુષાર્થ પૂર્વક – ૧૭૦
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy