SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ચકકાર (નીચે પાડવા) થકી જેણે નિત્ય વિજય પાછો મેળવ્યો છે (પ્રતિલબ્ધ) એવો સંવર સંપાદતી, પરરૂપથી વ્યાવૃત્ત (પાછી વળેલી) અને સ્વરૂપમાં સમ્યફ નિયમિત એવી હુરતી નિજ રસ પ્રાગુભારવંતી ઉજ્વલ ચિન્મય જ્યોતિ ઉલ્લસે છે (ઉજ્જુભે છે). આકૃતિ નિજરસ ચિન્મય સ્વરૂપ નિયમિત જ્યોતિ, પરરૂપથી વ્યાવૃત્ત “અમૃત જ્યોતિ” મહાભાષ્ય આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિયોગ રૂપ સંગ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૨૩ “આત્યંતર ભાન અવધૂત, વિદેહીવત જિનકલ્પીવ, સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત નિજ સ્વભાવના ભાન સહિત અવધૂતવત્ વિદેહીવત્ જિનકલ્પવતું વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ.” - શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોંધ-૩-૨૪ આગ્નવ વિજયી સંવરનું સંપાદન કરતી આ સ્કુરાયમાન “ચિન્મય જ્યોતિ - ચૈતન્યમય જ્યોતિ “ઉજ્જુભે છે' - જબ્રહ્માંડમાં ઉલ્લસે છે - વ્યોતિશ્વિનયમુવતું સંવર સંપાદક સ્વરૂપ નિખરસપ્રીમરમુઝુ તે, આ ચિન્મય જ્યોતિ “ઉજ્વલ” - શુક્લ - શુદ્ધ - સ્થિર ચિન્મય જ્યોતિ શબ અથવા ઉત- ઉષ્ટપણે - શુભ અથવા ઉત - ઉત્કૃષ્ટપણે - જ્વલંત ઝળહળતી છે અને નિજરસપ્રાભારવાળી' - સ્વ ચૈતન્યરસના મહાભારવાળી છે, અર્થાત આ ઝળહળતી ઉજ્વલ-શુક્લ ચિન્મય જ્યોતિ અખિલ વિશ્વને પ્લાવિત કરતા નિજ ચેતન રસના સવતિશાયિ મહાભારથી એટલી બધી તરબોળ બનેલી છે, કે તેમાં સમય માત્ર પણ પરભાવના લેશ પણ પ્રવેશનો સર્વથા અનવકાશ છે. આવી આ ઉજ્વલ નિજરસ નિમગ્ન ચિન્મય જ્યોતિ કેવા પ્રકારે હુરી રહી છે અને કેવા પ્રકારે સંવર સંપાદન કરે છે? તો કે - વ્યોવૃત્ત પર તો નિયમિત સવેવસ્વરૂપે - તે પરરૂપથી વ્યાવૃત્ત” અને “સ્વરૂપમાં સમ્યક નિયમિત છે - પરરૂપથી પાછી વળેલી તે સ્વરૂપમાં જ નિયતપણે સમ્યક - યથાવતુ - જેમ છે તેમ (as it is) સ્થિર થયેલી છે, એટલે જ તે ઉજ્વલ શુભ્ર જ્યોતિ નિજરસ – પ્રાગુભારથી વિશ્વ પ્રકાશકપણે ઝળહળ ફરી રહી છે અને એટલે જ તે સંવર સંપાદન કરે છે. અર્થાત તે પરરૂપથી નિવૃત્ત અને સ્વરૂપમાં પ્રવૃત્ત (પ્રકૃષ્ટપણે વૃત્ત-વર્તી રહેલી છે, એટલે જ તે જ્ઞાન ભાનુ'ના સ્વરૂપ - તપસ્તેજથી પ્રતપતી હુરી રહી “આમ્રવ આસવ જયથી પ્રતિબધ્ધ મહાતમના વિસ્તારને ગળી જવાને પ્રગટ સાક્ષાત્ સંવર બની રહી છે, નિત્ય વિજયવંત સંવર પર૩૫ પ્રવેશના દરવાજા બંધ કરી - સંવૃત કરી સ્વરૂપના ઘરમાં સ્થિર બેસી ગયેલી તે સર્વથી “આકાશ ખંડ જેવી અલિપ્ત' શાન ભાનુમય ચિન્મય જ્યોતિ પોતે જ “સંવરનો ભેખ ધરતી શોભી રહી છે. અને આ સંવર કેવો છે ? “ગાસંસારવિરોધ સંવરનÁછાત્તાવત્તિવિચaરત પ્રતિનિવિનવે સંપવિયેત સંવ - આ સંસારથી - સંસારથી માંડીને ૧૫૦
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy