SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ બીજો ઉસ્થાનિકા સમયસાર કળશ (૯) પ્રકાશે છે – वसंततिलका प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु, रागादियोगमुपयांति विमुक्तबोधाः । ते कर्मबंधमिह बिभ्रति पूर्वबद्ध - કથાઃ વિચિત્રવિરાજ્યના ૨૦ પ્રવ્યુત શુદ્ધ નયથી થઈ બોધ વામી, રાગાદિ યોગ અહિ જેહ જ જાય પામી; તે કર્મબંધ ધર બદ્ધ જ પૂર્વ કાલ, દ્રવ્યાસ્ત્રવે અહિં વિચિત્ર વિકલ્પ જાલ. ૧૨૧ અમૃત પદ-(૧૨૧). શુદ્ધ નયથી થઈ પ્રશ્રુત જે, બોધ દીએ છે મૂકી, કર્મ બંધને બાંધે છે તે, સ્વરૂપ પદથી ચૂકી.... શુદ્ધ નયથી થઈ પ્રશ્રુત જે. ૧ શુદ્ધ સ્વરૂપે લઈ જાતા તે, શુદ્ધ નયથી જે ચૂકી, રાગાદિનો યોગ કહે છે, બોધ બધોયે મૂકી... શુદ્ધ નયથી થઈ પ્રશ્રુત જે. ૨ ભગવાન અનુભવ અમૃત છાંડી, કર્મ બંધ તે બાંધે, પૂર્વબદ્ધ દ્રવ્યાખ્રવથી જ્યાં, ચિત્ર વિકલ્પો સાંધે... શુદ્ધ નથી થઈ પ્રશ્રુત જે. ૩ અર્થ - પણ જેઓ શુદ્ધનયથી પ્રયુત થઈને વિમુક્ત બોધ સતા પુનઃ જ રાગાદિ યોગને પામે છે, તેઓ અહીં પૂર્વબદ્ધ દ્રવ્યાસ્ત્રવોથી જેની વિચિત્ર વિકલ્પ જાલ કરાયેલી છે એવો કર્મબંધ ધારે છે. “અમૃત જ્યોતિ' મહાભાષ્ય જીવ વિભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે અને સ્વભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે નહીં.” - શ્રીમદ્ રાજચંદ્ર, ઉપદેશ છાયા પણ એથી ઉલટું - પ્રવ્યુત્ય શુદ્ધનયતઃ પુનરેવ યે તુ - જેઓ શુદ્ધનયથી પ્રચુત થઈને પ્રભષ્ટ થઈને વિમુક્ત બોધ” - બોધ વિમુક્ત કર્યો છે - મૂકી દીધો છે એવા સતા પુનરેવ રાગાદિ યોગને પામે છે - રા'I/વિયો મુપતિ વિમુક્તલોધા, તેઓ અહીં પૂર્વબદ્ધ - પૂર્વે બાંધેલ દ્રવ્ય આસ્રવો વડે કરીને વિચિત્ર - નાના પ્રકારની વિકલ્પજાલ જેમાં કરાયેલી છે એવો કર્મબંધ ધારે છે - તે વર્નવંધfમદ વિત પૂર્વવદ્ધદ્રવ્યાવૈ વિચિત્રવિત્પનાનં | અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યે લઈ જતા અને સ્થિતિ કરાવતા શુદ્ધ નયથી જે ટ્યુત થાય છે, તે બોધથી – જ્ઞાનથી ત થાય છે અને જે શાનથી અત થાય છે, તે પુનઃ જ રાગાદિથી યુત થાય છે અને જે રાગાદિથી યુત થાય છે, તે પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો થકી કરાયેલ વિચિત્ર વિકલ્પ જાલવાળા - નાના પ્રકારના કર્મબંધથી યુક્ત થાય છે. આવા ભાવના આ બન્ને ઉત્થાનિકા કળશથી નીચેની ગાથાઓના ભાવનું સૂચન કર્યું છે. આકૃતિ શુદ્ધનય પૂર્વબદ્ધ કર્મબંધ દ્રવ્યાસ્ત્રવો વિચિત્ર વિકલ્પ જલ વિમુક્ત પ્રય્યતને બોધ /
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy