SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦. સમયસાર ગાથા-૨૧૭ ૩૧૦-૩૧૨ જ્ઞાનીને બંધ નિમિત્ત કે ઉપભોગ નિમિત્ત સર્વ અધ્યવસાન-ઉદયોમાં રાગ અભાવ ૩૧૩. સમયસાર કળશ-૧૪૮ ૩૧૩-૩૧૪ રાગરસ રહિત જ્ઞાનીને કર્મ પરિગ્રહ ભાવ પામતું નથી : વસ્ત્ર દાંત વિષયોનું વિપાક વિરસપણું : જ્ઞાનીનો પરમ વિષય વૈરાગ્ય ૩૧૫. સમયસાર કળશ-૧૪૯ ૩૧૫-૩૧ વિરક્ત જ્ઞાની કર્મ મધ્યે પણ અલિપ્ત ભવભોગથી વિરક્ત જીવન્મુક્ત જ્ઞાની જળ કમળવત્ અલિપ્ત ૩૧૭. સમયસારગાથા-૨૧૮-૨૧૯ ૩૧૭-૩૨૧ જ્ઞાની કર્મ મધ્યગત અલિપ્તઃ કાદવ મધ્યગત સોનાનું દૃષ્ટાંત વિષય મૃગજલ જ્ઞાનીનો અનાસક્ત યોગ : જ્ઞાનીનો ત્રિકાલ વૈરાગ્ય આવા જ્ઞાની અપવાદરૂપ ૩૨૨. સમયસાર કળશ-૧૫૦ ૩૨૨-૩૨૩ વસ્તુ સ્વભાવ અન્યાદશ-અન્ય પ્રકારનો પરોથી કરી નથી કરી શકતો સતત જ્ઞાન ભવત્ કોઈ પણ પ્રકારે અજ્ઞાન ન હોય હે જ્ઞાની ! અહીં પરાપરાધ જનિત બંધ તને છે નહિ ૩૨૪. સમયસારગાથા-૨૨૦-૨૨૩ ૩૨૪-૩૨૯ શંખનો શ્વેત ભાવ કૃષ્ણ કરી શકતો નથી : જ્ઞાન સ્વભાવને છોડી દઈ સ્વયં અજ્ઞાન પરિણામે પામે નહિ - - શંખનું દૃષ્ટાંત : પરથી જ્ઞાન અજ્ઞાન નથી કરી શકતું. જ્ઞાની ભોગી છતાં અભોગી મન ગુણ અવગુણ ખેત” બીજાનું ગજું નથી ૩૩૦. સમયસાર કળશ-૧૪૧ ૩૩૦-૩૩૨ તારે દોષે તને બંધન' છે એ સંતની પહેલી શિક્ષા છે' તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી થવું' ઈ. - શ્રીમદ્ રાજચંદ્ર, અ. ૧૦૮ સ્વના અપરાધથી ધ્રુવ બંધ જ્ઞાનીને સદ્ધ ચેતવણીઃ લાલ બત્તી’ ૩૩૩. સમયસાર કળશ-૧૫૨ ૩૩૩-૩૩૫ કર્મફલ લિપ્સ જ કર્મનું ફલ પ્રાપ્ત કરે 'ज्ञानं संस्तपास्तरागरचनो नो बध्येत् कर्मणा' 'कर्मतत्फलपरित्यागैकशीलो मुनिः' વિજ્ઞાનધન સમૃતચંદ્ર : એમણે દર્શાવેલું કર્મ અને કર્મફલનું તત્ત્વવિજ્ઞાન ૩૩૬. સમયસારગાથા-૨૨૪-૨૨૭ ૩૩૬-૩૩૯ રાજ સેવકનું દૃષ્ટાંત : સમ્યગુદૃષ્ટિ કલાર્થે કર્મ કર્મ નથી સેવતો વેદ્ય સંવેદ્ય પદની પ્રાપ્તિથી શુદ્ધ આત્મ સ્વરૂપ સંવેદન કર્યું છે એવા સમ્યગૃષ્ટિ જ્ઞાની : જ્ઞાની અને અજ્ઞાનીની દૃષ્ટિમાં વૃત્તિમાં અને પ્રવૃત્તિમાં આકાશ પાતાલના અંતર જ્ઞાની પૂર્વકર્મની પ્રેરણાથી કર્મ કરવું પડે તે નિષ્કામપણે કરે છે, પણ તે કર્મનું ફલ કદી પણ ઈચ્છતા નથી. ૩૪૦. સમયસાર કળશ-૧૫૩ ૩૪૦-૩૪૧ ફલત્યાગી કર્મ કર્તા નથી એમ તાત્પર્યદર્શી સમયસાર કળશ અમૃતચંદ્રજી કહે છે અત્રે અમૃતચંદ્રજી પ્રકાશે છે - 'अकंपपवरम ज्ञानस्वभावे स्थितः ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः એવા આ જ્ઞાનગંભીર જ્ઞાની ૩૪૨. સમયસાર કળશ-૧૫૪ ૩૪૨-૩૪૫ સમ્યગૃષ્ટિઓ જ આ સાહસ કરવા ક્ષમ (સમર્થ) વજપાત પર નિસર્ગ નિર્ભયતાથી સર્વ શંકા છોડી એવા નિર્ભય નિઃશંક હોય. સમ્યગૃષ્ટિઓ: નૈઋયિક વેદ્યસંવેદ્ય પદની પ્રાપ્તિ : પાંચમી સ્થિરાદિ યોગદષ્ટિ સંપન્ન સમ્યગુદૃષ્ટિનો બોધ પ્રકાશ : સમ્યગુ
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy