SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અંતરાયનો એકી સાથે ક્ષય થાય છે, એટલે તે ભાવ કથંચિતુ - કોઈ અપેક્ષાએ “કૂટસ્થ' જ્ઞાનપણું - નિશ્ચલ કેવલ જ્ઞાનપણું પામતાં, તિક્રિયારૂપમાં ક્રમપ્રવૃત્તિ અભાવથી તે કેવલ જ્ઞાનીને આમ શક્તિ પરિવર્ત અભાવે ભાવકર્મ નાશ પામે છે. તાત્પર્ય કે – આ જ્ઞપ્તિ પરિવર્ત વા જ્ઞાનગુણનો પરિણામ એ જ જીવનું ભાવકર્મ છે અને આ જ્ઞપ્તિ પરિવર્ત રૂપ - ચિવિવર્ત રૂપ વા જ્ઞાનગુણ પરિણામ રૂપ ભાવકર્મ જ્યાં લગી થાય છે, ત્યાં લગી દ્રવ્ય કર્મનો બંધ પણ થયા કરે છે, પણ આ શક્તિ પરિવર્ત રૂપ - જ્ઞાન ગુણ પરિણામ રૂપ ભાવ કર્મનો જ્યારે અભાવ થાય છે, ત્યારે દ્રવ્યકર્મનો પણ આપોઆપ જ અભાવ થાય છે. સ્વ પર આશ્રવ પુદ્. જીવ
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy