SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પુજ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર કળશ ૧૧૦ અવશય સ્પષ્ટ સમજી લેવું યોગ્ય છે કે અત્રે પણ - કર્મ - જ્ઞાન સમુચ્ચયમાં પણ જે કર્મ “અવશથી' - અસ્વાધીનપણાથી સમુલસે છે તે બંધાર્થે' છે - બંધ માટે હોય છે - ત્રિા સમૂછત્યવશ વર્ષ વંધાય તત્ મોક્ષાર્થે - મોક્ષને માટે તો સ્વતઃ - આપોઆપ વિમુક્ત એવું પરમ - સર્વથી પર - ઉત્કૃષ્ટ કેવલ જ્ઞાન એક જ સ્થિત છે - “મોક્ષા સ્થિતમે મેવ પરમં જ્ઞાન વિમુવતં સ્વત: ” આ અખંડ નિશ્ચય રૂપ ત્રિકાલાબાધિત સિદ્ધાંત સર્વ મુમુક્ષુ જોગીજને અંતરમાં કોતરી રાખવા યોગ્ય છે.” આકૃતિ જ્યાં સુધી જ્ઞાનની કર્મ વિરતિ પાક સમ્યગુ ન પામે ત્યાં સુધી કર્મ-જ્ઞાન સમુચ્ચય વિહિત કાંઈ ક્ષતિ નથી અત્ર પણ , કર્મ અવશથી સમુલસે છે. તતુ બંધાર્થે મોક્ષાર્થે એક જ પરમ જ્ઞાન સ્વતઃ વિમુક્તક આ કળશના ભાવને ઝીલી બનારસીદાસજી પ્રકાશે છે - જ્યાં લગી અષ્ટ કર્મનો સર્વથા વિનાશ નથી, ત્યાં લગી અંતરાત્મામાં બે ધારા વર્ણવી છે - એક શાનધારા”, એક શુભાશુભ કર્મ ધારા, બની ાનધારા મોરૂપ : પ્રકૃતિ ન્યારી ન્યારી છે - જૂદી જૂદી છે, ધરણી - ભૂમિકા ન્યારી - જૂદી જૂદી છે, શુભાશુભ કર્મધારા બંધ રૂપ આમાં આટલો વિશેષ છે કે કર્મધારા બંધ રૂપ છે, તે પરાધીન શક્તિથી વિવિધ બંધ કરનારી છે, જ્ઞાનધારા છે તે મોક્ષરૂપ છે, મોશની કરનાર છે, દોષની હરનાર છે, ભવસમુદ્રની તરસી છે - “ગ્યાનધારા મોખરૂપ મોખકી કરનહાર, દોખકી હરનહાર ભૌ સમુદ્ર તરની.' જે લ અષ્ટ કર્મ કો વિનાસ નાંહી સરવથા, તૌ લાઁ અંતરાતમાÄ ધારા દોઈ બરની, એક ગ્યાન ધારા એક સુભાશુભ કર્મધારા, દુહંકી પ્રકૃતિ ન્યારી ન્યારી ન્યારી ધરની, ઈતની વિશેસ જુ કરમધારા બંધરૂપ, પરાધીન સકતિ વિવિધ બંધ કરની, મ્યાનધારા મોખરૂપ મોખકી કરનહાર, દોખકી હરનહારે ભૌ સમુદ્ર તરની.” - શ્રી બના.કત સ.સા. પુણ્ય પાપ અ. ૧૪ સરખાવો - "शुद्धव मानपारा स्यात्सम्यक्त्वप्राप्त्यिनंतरम् । મેલાવિત્રા તુ પોષRI પ્રવતિ ” - શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મસાર, ૧૮-૧૫
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy