SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ નામ જ પરમ બ્રહ્મચર્ય ને તેનું નામ જ પરમ અપરિગ્રહ. આ પરમ પરમાર્થ રૂપ નિશ્ચયવ્રતને પામી જે આત્મારામી થયો છે એવા સર્વ પરભાવ-વિભાવથી વિરામ પામેલા સાચા સર્વવિરતિ સમ્યગુદષ્ટિ સાધુ પુરુષો – શુદ્ધોપયોગી જ્ઞાનીઓ બાહ્ય વ્રતાદિ નહિ ધરતા છતાં મોક્ષ પામે છે, પણ જેને પરમાર્થનો લક્ષ નથી એવા પરમાર્થબાહ્ય જનો તો અંતરંગ પરિણામપૂર્વક અંતર્ વ્રતાદિ ધરતા છતાં મોક્ષ પામતા નથી, અર્થાત પરમાર્થના લક્ષ વિના વ્યવહાર વ્રતપાદિ મોક્ષાર્થે નિરર્થક જ છે. એટલે પરમાર્થભૂત જ્ઞાન સ્વભાવમાં સ્થિતિ કર્યા વિના કોઈ એમ માનતું હોય કે વ્યવહાર વ્રત-તપાદિથી ચારિત્ર થશે કે નિર્જરા થશે કે મોક્ષ થશે તો તે કેવલ ભ્રાંતિ જ છે. આ અંગે વ્યવહારાભાસીઓને અનુલક્ષીને પંડિત પ્રવર ટોડરમલ્લજીએ “મોક્ષમાર્ગ પ્રકાશમાં સ્પષ્ટ પ્રકાર્યું છે કે – કઈ જીવ ઐસે હૈ પૂર્વોક્ત પ્રકાર સમ્યગુ દર્શન-શાનકા અયથાર્થ સાધન કર વ્રતાદિક વિષે પ્રવર્તે હૈ. સો યદ્યપિ વ્રતાદિક યથાર્થ આચરે તથાપિ યથાર્થ શ્રદ્ધાન-શાન વિના વ્યવહારાભાસીઓની સર્વ ચારિત્ર હી મિથ્યાચારિત્ર હૈ. સોઈ સમયસાર કે કલશા વિષે કહા હૈ - મોહભાંતિનો નિરાસ વિક્તગત ઈ. ઔર પંચાસ્તિકાય* વિષે જહાં અન્ત વિષે વ્યવહારાભાસ વાલોંકા કથન કિયા હૈ તહાં તેરહ પ્રકાર કે ચારિત્ર હોતેં ભી તિલકા મોક્ષમાર્ગ વિષે નિષેધ કિયા હૈ. ઔર પ્રવચનસાર* વિષે આત્મજ્ઞાન શૂન્ય સંયમ ભાવ અકાર્યકારી કહા હૈ ઔર ઈન ધી ગ્રન્થ વિષે વા અન્ય પરમાત્મપ્રકાશાદિક શાસ્ત્રો વિષે ઈસ પ્રયોજનકો લિયે જહાં તહાં નિરૂપણ હૈ. ઈસ લિયે પહિલે તત્ત્વજ્ઞાન ભયે હી આચરણ કાર્યકારી હૈ. યહાં કોઈ જાનેગા બાહ્ય તો અણુવ્રત મહાવ્રતાદિક સાધે હૈ, અન્તરંગ પરિણામ નાહીં, વા સ્વર્ગાદિક કી વાચ્છા કર સાધે હૈ. સો ઐસે સાધે તો પાપબબ્ધ હોય હૈ. દ્રવ્યલિંગી મુનિ ઉપર રૈવેયક પર્યન્ત જાય હૈ. પરાવર્તન વિષે ઈકતીસ સાગર પર્યત દેવાયુકી પ્રપ્તિ અનન્ત વાર હોની લિખી હૈ. ઐસે ઊંચે પદ તો તબ હી પાવે જબ અત્તર પરિણામપૂર્વક મહાવ્રત પાલે ઔર મહામન્દ કષાય હોય. ઔર ઈસ પરલોક કે ભોગાદિક કી ભી ચાહ ન હોય, કેવલ ધર્મ બુદ્ધિસે મોક્ષાભિલાષી હુઆ સાધન સાધે. ઈસલિયે દ્રવ્યલિંગી કે સ્કૂલ તો અન્યથાપના હૈ નાહીં. સૂક્ષ્મ અન્યથાપના હૈ. સો સમ્યગુદૃષ્ટિ કો ભાસે હૈ. ઔર યહ (વ્યવહારાભાસી) અનશનાદિક તારી કેવલ બાહ્ય તપ હી તો કિયે નિર્જરા હોય નાહીં. બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધાવને કે અર્થ કીજિયે હૈ. શુદ્ધોપયોગ નિર્જરા કા કારણ હૈ, ઈસલિયે ઉપચાર કર તપકો ભી નિકા કારણ કહા હૈ. જો બાહ્ય દુઃખ સહના હી નિર્જરા કા કારણ. હોય તો તિર્યચ્ચ ભી સુધા તુષા સહ હૈ. *** પરિણામ દુષ્ટ ભયે ઉપવાસાદિક સે નિરા હોની કૈસે સંભવૈ ? ઔર જે કહિયે જૈસા અશુભ શુભ શુદ્ધ રૂપ ઉપયોગ પરિણમૈ તિસકે અનુસાર બંધમોક્ષ હૈ, તો ઉપવાસાદિક તપ મુખ્ય નિર્જરા કા કારણ કૈસે રહા ? અશુભ શુભ પરિણામ બંધ કે કારણ ઠહરે, શુદ્ધ પરિણામ નિર્જરા કે કારણ ઠહરે. ** તપ નિર્ના ૨ - તપસ્યા સે નિર્જર હોતી હૈ. ** (યહાં) "अथ ये तु केवलव्यवहारावलम्बिनस्ते खलु " चारित्राचरणाय हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहसमस्तविरतिरूपेषु पञ्चमहाव्रतेषु तनिष्ठवृत्तयः सम्यग्योगनिग्रहलक्षणासुगुप्तिषु नितान्तं गृहीतोद्योगाः ईर्याभाषैणादाननिक्षेपोत्सर्गरूपांसु समितिष्वत्यन्तनिवेशित प्रयत्नास्तपआचरणायानशनावमोदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्तशय्याशनकायक्लेशेष्वभीक्ष्णमुत्सहमानाः, प्रायश्चित्तविनयवैयावृत्त्यव्युत्सर्गस्वाध्यायध्यानपरिकरांकुशितस्वान्ता, वीर्याचरणाय कर्मकाण्डे सर्वशक्त्या व्याप्रियमाणाः, कर्मचेतनाप्रधानत्वाद्दरनिवारिताऽशुभकर्मप्रवृत्तयोऽपि समुपात्तशुभकर्मप्रवृत्तयः, सकलक्रियाकाण्डाडम्बरोतीर्ण दर्शनज्ञानचारित्रैक्यपरिणतिरूपां ज्ञानचेतनां मनागप्यसंभावयन्तः, प्रभूतपुण्यभारमन्थारितचित्तवृत्तयः, सुरलोकादिक्लेश प्राप्ति પરમ્પરા સુવર સંસારસારે પ્રમત્તીતિ ” - (વિશેષ માટે જુઓ) શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પંચાસ્તિકાય ટીકા ગા. ૧૭૨ "यदि करतलामलकीकृतसकलागमसारतया भूतभवद्भावि च स्वोचितपर्यायविशिष्टमशेषद्रव्यजातं जानन्तमात्मानं जानन् श्रद्दधानः संयमयंश्चागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानां योगपद्येपि मनानेहमलोपलिप्तत्वात् यदा शरीरादिमूर्छापरक्ततया निरुपरागोपयोगपरिणतं कृत्वा ज्ञानात्मानमात्मनं नानुभवति तदा तावम्मात्रमोहमलकलङ्ककोलिकाकीलितैः कर्मभिरविमुच्यमानो न सिद्ध्यति । अत आत्मज्ञानशून्यमागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वपौगपद्यमप्यकिंचित्करमेव ॥" - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત “પ્રવચનસાર ટીકા, ગા. ૩૯ પર
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy