SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯. સમયસાર ગાથા-૧૫૭-૧૫૯ ૭૯-૮૨ શાનના સમ્યક્ત્વાદિ સ્વભાવનું પરભાવ કર્મમલથી તિરોધાન ઃ મલાવચ્છન્ન શ્વેત વસ્ત્રનું ધ્રુષ્ટાંત ૮૩-૮૪ ૮૩. સમયસાર ગાથા-૧૬૦ સ્વયં બંધપણાને લીધે કર્મ નિષિદ્ધઃ કર્મ મલાવચ્છન્ન જ્ઞાન સર્વતઃ સર્વ પણ આત્માને જાણતું નથી. ૮૫-૮૭ મોક્ષ હેતુ સ્વભાવના તિરોધાયિ ભાવપણાને લીધે કર્મ નિષિદ્ધઃ સમ્યક્ત્વાદિ મોક્ષહેતુ સ્વભાવના પ્રતિબંધક મિથ્યાત્વાદિ કર્મના ઉદય થકી જ જ્ઞાનના મિથ્યાર્દેષ્ટિત્વાદિ ૮૫. સમયસાર ગાથા-૧૬૧-૧૬૩ ૮૮. સમયસાર કળશ-૧૦૯ e-ve તત્ત્વ દિગ્વિજયી ધર્મચક્રીના ચાર કીર્તિ સ્થંભ સમા ચાર મંગલ કળશ ૯૦૯૧ કર્મ-જ્ઞાન સમુચ્ચયમાં પણ ક્ષતિ નથી : પણ તેમાં પણ કર્મ બંધાર્થ, શાન એક જ મોક્ષાર્થ ૯૦. સમયસાર કળશ-૧૧૦ ૯૨. સમયસાર કળશ-૧૧૧ કર્મ નયાવલંબની મગ્ન, શાન નયાવલંબની મગ્ન ઃ સતત શાન ભવંત અપ્રમત્ત જ વિશ્વ ઉપ૨ તરનારા ૯૪. સમયસાર કળશ-૧૧૨ ૯૪-૯૫ સકલ કર્મનું ઉન્મૂલન કરી શાનજ્યોતિનો પ્રવિકાસ ૯૨૯૩ ।। इति पुण्यपापप्ररूपकः तृतीयो अंक ।। समयसार : चतुर्थ आस्रव अधिकार સમયસાર-વ્યાખ્યા આત્મખ્યાતિ'માં આસવ પ્રરૂપક ચતુર્થ અંક ૯૬. સમયસાર કળશ-૧૧૩ ૯-૯૮ મહામદમત્ત આસ્રવ મહાયોદ્ધાને જીતનારો દુર્જય બોધ ધનુર્ધર ઉદાર ગભીર મહોદય' જ્ઞાન મહોદધિ ૯૯. સમયસાર ગાથા-૧૬૪-૧૬૫ ૯૯-૧૦૨ આસ્રવ સ્વરૂપ-સંશ-અસંશ : ચેતન-અચેતન રાગ-દ્વેષ-મોહ જીવમાં આસવ : મિથ્યાત્વાદિ અજીવ (પુદ્ગલ) આસવ અજ્ઞાન-રાગાદિ ૩ : મિથ્યાત્વાદિ ૪ : જ્ઞાનાવરણીયાદિ ૮ ૧૦૩. સમયસાર ગાથા-૧૬૬ જ્ઞાનિને તદ્ (આસ્રવ) અભાવ જ્ઞાનીને આસ્રવ નિરોધ : અબંધ જ્ઞાનમય ભાવોથી રાગાદિ ભાવોનો નિરોધ ૧૦૩-૧૦૫ શાની અબંધ અકર્તા : કેવલ શાતા જ ‘જાગ્યો સમ્યગ્ જ્ઞાન સુધારસ ધામ જો’ ૧૦૬.સમયસાર ગાથા-૧૬૭ અજ્ઞાનમય ૧૦૬-૧૦૯ રાગ-દ્વેષ-મોહ અજ્ઞાનમય ભાવ બંધક : લોહચુંબકનું દૃષ્ટાંત રાગાદિ સંપર્કજ અજ્ઞાનમય જ ભાવકર્મ પ્રેરક, બંધક રાગ-દ્વેષ-મોહ સંપર્કજ અજ્ઞાનમય ભાવ તદ્ વિવેક જ જ્ઞાનમય ભાવ ૧૧૦, સમયસાર ગાથા-૧૬૮ ૧૧૦-૧૧૧ પક્વ ફલ પડી ગયે જેમ ફલ પુનઃ બીંટ સાથે બંધાતું નથી, તેમ જીવનો કર્મભાવ પડી ગયે પુનઃ ઉદય પામતો નથી.’ રાગાદિથી અસંકીર્ણ જ્ઞાનમય ભાવનો સંભવ : ડીંટથી છૂટા પડેલા પાકા ફલનું દૃષ્ટાંત ૧૧૨. સમયસાર કળશ-૧૧૪ ૧૧૨-૧૧૩ જ્ઞાનનિવૃત્ત ભાવ જ જેનો છે એવા જ્ઞાનીને આસવ ભાવનો અભાવ ૧૧૪.સમયસાર ગાથા-૧૬૯ જ્ઞાનમય રાગાદિ અસંકીર્ણ ભાવ સંભવ સર્વ દ્રવ્યકર્મ આસ્રવ ઓછોને રુંધતો એવો સર્વ ભાવઆસવનો આ અભાવ ૧૧૪-૧૧૫
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy