SearchBrowseAboutContactDonate
Page Preview
Page 992
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત પદ - ૨૪૪ સમયસારથી ઉત્તર કંઈ ના, નિશ્ચયથી આ જાણ ! સ્વરસ વિસરના કર પ્રસરતો, જ્ઞાન તણો આ ભાણ. સમયસારથી ઉત્તર કંઈ ના. ૧ બસ બસ બહુ બહુ બડબડ કરતા, દુર્વિકલ્પથી તમામ ! અનલ્પ દુર્વિકલ્પો કેરી, જાલ જટિલનું ન કામ... સમયસારથી ઉત્તર કંઈ ના. ૨ નિત્ય અહીં ચેતાઓ નિશે, પરમાર્થ જ આ એક, અનુભવ અમૃતરસનું નિત્ય, પાન કરાઓ છેક... સમયસારથી ઉત્તર કંઈ ના. ૩ સ્વરસ વિસરથી પૂર્ણ જ્ઞાનની, વિહૂર્તિ માત્ર સ્તુરંત, સમયસારથી ઉત્તર કંઈ ના, નિશ્ચય એમ દીસંત... સમયસારથી ઉત્તર કંઈ ના. ૪ સર્વથી ઉત્તર સમયસાર છે, ભગવાન અમૃતધામ, સર્વ સમયમાં સાર સમય આ, સહજાત્મસ્વરૂપ સ્વામ... સમયસારથી ઉત્તર કંઈ ના. ૫ मालिनी अलमलमतिजल्पैर्दुविकल्पैरनल्पै - रयमिह परमार्थश्चिंत्यतां नित्यमेकः । स्वरसविसरपूर्णज्ञानविस्फूर्तिमात्रा - न खलु समयसारादुत्तरं किंचिदस्ति ॥२४४|| ૮૪૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy