________________
અમૃત પદ - ૨૨૫
સિદ્ધચક્ર વંદો' - એ રાગ વનું ચૈતન્યાત્મ આત્મમાં રે, આત્માથી નિત્ય નિષ્કર્મ, ત્રિયોને ત્રિવિધ ત્રિકાળનું રે, પરિહરી સર્વ કર્મ... વર્ણ ચૈતન્યાત્મ આત્મમાં રે. ૧ મનથી વચનથી કાયથી રે, કર્યું કરાવ્યું જેહ, કરતાં પણ વળી અન્યને રે, મેં અનુમોડ્યું જેહ... વર્લ્ડ ચૈતન્યાત્મ આત્મમાં રે. ૨ ભૂત ભાવી વર્તમાનનું રે, ત્રિકાળ વિષયી કર્મ, સર્વ જ તેહ હું પરિહરી રે, આલંબું પરમ નિષ્કર્મ... વતું ચૈતન્યાત્મ આત્મમાં રે. ૩
S
અમૃત પદ - ૨૨૬
(રાગ - ઉપર પ્રમાણે - “સિદ્ધચક્ર પદ વંદો) મોહથી જે મેં કર્યું હતું રે, પ્રતિક્રમી સહુ તે કર્મ, વનું ચૈતન્યાત્મ આત્મમાં રે, આત્માથી નિત્ય નિષ્કર્મ... વર્ણ ચૈતન્યાત્મ આત્મમાં રે.
તિ પ્રતિમ વન્ય સમાપ્ત .
आर्या कृतकारितानुमन स्त्रिकालविषयं मनोवचनकायैः । परिहत्य कर्म सर्वं परमं नैष्कर्म्यमवलंबे ||२२५।।
मोहाद्यदहमकार्षं समस्तमपि कर्म तत्प्रतिक्रम्य । आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ॥२२६।।
इति प्रतिक्रमण कल्पः समाप्तः ॥
૮૩૧