SearchBrowseAboutContactDonate
Page Preview
Page 977
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૧૭ જ્ઞાન જ્ઞાન ને શેય જોય જો, રાગ દ્વેષદ્વય ઉદય ટળે. ધ્રુવપદ. ૧ રાગદ્વેષદ્વય ઉદય ત્યાં લગી, જ્યાં લગી જ્ઞાન ન જ્ઞાન થતું, અને શેય પણ શેયપણાને, પુનઃ નિશ્ચયે પામી જતું.. જ્ઞાન જ્ઞાન ને શેય જોય જે. ૨ જ્ઞાન જ્ઞાન ભાવ જ હો તેથી, અજ્ઞાન ભાવ તિરસ્કરતો, ભાવ અભાવ તિરોહિત કરતો, જેથી પૂર્ણ સ્વભાવ થતો. શાન જ્ઞાન ને શેય જોય જે. ૩ આવી રહસ્ય ચાવી દર્શાવી, રાગદ્વેષ દ્વય દૂર કરવા, ભગવાન અમૃતચંદ્ર અમૃત, કળશે અનુભવરસ પીવા... જ્ઞાન જ્ઞાન ને ય જોય . ૪ અમૃત પદ - ૨૧૮ સમ્યગુંદષ્ટિ તત્ત્વદષ્ટિથી, રાગ ને દ્વેષ ખપાવો ! સહજ સ્વરૂપી આતમની આ, જ્ઞાનજ્યોતિ પ્રજલાવો... રે ચેતન ! રાગ ને દ્વેષ ખપાવો !. ૧ રાગ દ્વેષ દ્વય નિશ્ચય થાય, જ્ઞાન જ અજ્ઞાન ભાવે, અજ્ઞાન પરિણામે પરિણમતો, આત્મા જ રાગ દ્વેષ થાવે... રે ચેતન ! ૨ વસ્તુત્વ પ્રત્યે દષ્ટિ ઠેરાવી, દેખવામાં જો તે આવે, ન કિંચિત્ બને તે હોવે, દીસે ન વસ્તુ સ્વભાવે... રે ચેતન ! ૩ (તેથી) તે બે ફુટતાં જ સમ્યગુદષ્ટિ, તત્ત્વદષ્ટિથી ખપાવો ! જેથી પૂર્ણ અચલ અર્ચિ સહજા, જ્ઞાનજ્યોતિ પ્રજલાવો... રે ચેતન ! ૪ - રાગ દ્વેષ દ્વયને ક્ષય કરવા, રહસ્ય ચાવી આ આવી, ભગવાન અમૃતચંદ્ર અત્રે, અમૃત કળશે બતાવી... રે ચેતન ! રાગ ને દ્વેષ ખપાવો ! ૫ मंदाक्रांता रागद्वेषद्वयमुदयते तावदेतन यावद्, ज्ञानं ज्ञानं भवति न पुनर्बध्यतां याति बोध्यं । ज्ञानं ज्ञानं भवतु तदिदं न्यकृताज्ञानभावं, भावाभावौ भवति तिरयन्येन पूर्णस्वभावः ॥२१७|| रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञानभावात्, तौ वस्तुत्वप्रणिहितदृशा दृश्यमानौ न किंचित् । सम्यग्दृष्टिः क्षपयतु ततस्तत्त्वदृष्ट्या स्फुटतौ, ज्ञानज्योतिलति सहजं येन पूर्णाचलार्चिः ॥२१८|| ૮૨૬
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy