SearchBrowseAboutContactDonate
Page Preview
Page 969
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ ૨૦૩ જીવ જ ભાવકર્મનો કર્તા, તસ કર્મ તેનું જ અનુસર્ના... ધ્રુવપદ. ૧ કર્મ કાર્ય જ નિશ્ચય હોયે, તેથી અણકીધું નો'યે... જીવ જ ભાવકર્મનો કર્તા. ૨ જીવ પ્રકૃતિ બે ય મળીને, તે કીધું ન હોય ભળીને, કારણ અન્ન પ્રકૃતિને અંગ, સ્વકાર્ય ફલ ભોગ પ્રસંગ... જીવ જ. ૩ એક પ્રકૃતિની કૃતિ, તે નો'યે, કારણ અચિપણું ત્યાં હોયે, તેથી જીવ જ કર્મનો કર્તા, તસ કર્મ તે ચિત્ અનુસર્જા... જીવ જ. ૪ કારણ પુદ્ગલ નો'યે શાતા, કહે ભગવાન અમૃત ખ્યાતા, આત્મખ્યાતિમાં વ્યાખ્યાતા, આત્મખ્યાતિથી વિખ્યાતા... જીવ જ. ૫ ડ અમૃત પદ ૨૦૪ સ્યાદ્વાદ વિજયવંતો વર્તે, સુણ સ્યાદ્વાદ સિદ્ધાંત... (ધ્રુવપદ) સમ્યક્ તત્ત્વ વિચાર કરીને, ત્યજ મિથ્યાત્વ એકાંત... સ્યાદ્વાદ. ૧ કર્મને જ કર્તા કલ્પીને, આત્મઘાતી જન સ્રાંત, - આત્માનું કર્તૃત્વ ફગાવી, ભજતા કો એકાંત... સ્યાદ્વાદ. ૨ ‘કર્તા આત્મા જ કથંચિત્' આ, અચલિત અનેકાંત, શ્રુતિ કરાઈ કોપિત તેથી, ભજતાં એ એકાંત... સ્યાદ્વાદ. ૩ ઉદ્ધત મોહથી મુદ્રિત જેની, બુદ્ધિ એવી ભ્રાંત, તસ બોધની સંશુદ્ધિ અર્થે, કહિયે આ સિદ્ધાંત... સ્યાદ્વાદ. ૪ સ્યાદ્વાદ સાથે પ્રતિબંધથી, લબ્ધ વિજય વિભ્રાંત, ભગવાન અમૃત સ્તવતા એવી, વસ્તુ સ્થિતિ અનેકાંત... સ્યાદ્વાદ. ૫ ડ शार्दूलविक्रीडित कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्यो द्वयो - रज्ञायाः प्रकृते स्वकार्य फलभुक् भावानुषंगात्कृतिः । नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो, जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः || २०३ || ડ कर्मैव प्रवितक्यं कर्तृ हतकैः क्षिप्त्वात्मनः कर्तृतां, कर्तात्मैव कथंचिदित्यचलिता कैश्चिच्छुतिः कोपिता । तेषामुद्धतमोहमुद्रितीधया बोधस्य संशुद्धये, स्याद्वादप्रतिबंधलब्धविजया वस्तुस्थितिः स्तूयते ||२०४ || ડ ૮૧૮
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy