SearchBrowseAboutContactDonate
Page Preview
Page 966
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત પદ - ૧૯૬ ‘જ્ઞાન પુંજ ઝગારા મારે' - એ રાગ ભોક્તત્વ સ્વભાવ ન ચિતનો, કર્તૃત્વ ન જ્યમ - એ રીતનો, ભોક્તા જીવ અજ્ઞાન પ્રભાવે, અભોક્તા અજ્ઞાન અભાવે... ભોક્તત્વ સ્વભાવ. ૧ જ્ઞાની ભોક્તા ન હોય સ્વભાવે, અજ્ઞાની ભોક્તા હોય વિભાવે, ભગવાન અમૃતની એ યુક્તિ, જે સમજે તે પામે મુક્તિ... ભોક્તત્વ સ્વભાવ. ૨ મ્ય અમૃત પદ ૧૯૭ ત્યજો અજ્ઞાનિતા હે સજના ! ભજો જ્ઞાનિતા હે સજના !... ધ્રુવપદ. અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવે નિરતો, જ્ઞાની પ્રકૃતિ સ્વભાવે વિરતો... ત્યજો અજ્ઞાનિતા. ૧ અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવે નિરતો, તેથી વેદક નિત્યે ઠરતો, જ્ઞાની પ્રકૃતિ સ્વભાવે વિતો, તેથી વેદક કદી ન ઠરતો... ત્યજો અજ્ઞાનિતા. ૨ એવો નિયમ નિરૂપી નિપુણા, ત્યજો અજ્ઞાનિતા સુજના 1. ભજો જ્ઞાનિતા નિજ અમલા, શુટ્ઠકાત્મમય મહમાં અચલા... ત્યજો અજ્ઞાનિતા. ૩ વિજ્ઞાનધન ઈતિ અમૃતવર્ષી, ભગવાન અમૃત ધારા વર્ષી, ત્યજો અજ્ઞાનિતા હે સજના ! ભજો જ્ઞાનિતા હે સજના !... ત્યજો અજ્ઞાનિતા. ૪ - ડ અમૃત પદ - ૧૯૮ ‘જાગી અનુભવ પ્રીત - સુહાગણ' - એ રાગ. જ્ઞાની મુક્ત જ હોય, ખરેખર ! જ્ઞાની મુક્ત જ હોય... (ધ્રુવપદ). ૧ શાની કર્મ કરતો નાંહિ, વળી વેદંતો ના જ, તેહ કર્મનો સ્વભાવ કેવલ, જાણે નિશ્ચય આ જ... ખરેખર ! જ્ઞાની મુક્ત જ હોય. ૨ કેવલ જાણતાને કરવા, વેદવાનો ય અભાવ, તેથી શુદ્ધ સ્વભાવે નિયતો, જ્ઞાની મુક્ત જ સાવ... ખરે ! જ્ઞાની મુક્ત જ હોય. ૩ કેવલ શાને વિલસંતો તે, પામે કેવલજ્ઞાન, જીવંતો પણ મુક્ત તેહ છે, કહે અમૃત ભગવાન... ખરેખર ! જ્ઞાની મુક્ત જ હોય. ૪ ડ अनुष्टुप् भोक्तृत्वं न स्वभावोऽस्य, स्मृतः कर्तृत्ववच्चितः । अज्ञानादेव भोक्तायं तदभावादवेदकः || १९६ || હ शार्दू अज्ञानी प्रकृतिस्वभावनिरतो नित्यं भवेद्वेदको ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः । इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां, शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां ज्ञानिता ।।१९७ । ડ वसंततिलका ज्ञानी करोति न न वेदयते च कर्म, जानाति केवलमयं किल तत्स्वभावं । जानन्परं करणवेदनयोरभावात्, शुद्धस्वभावनियतः स हि मुक्त एव || १९८।। ડ ૮૧૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy