SearchBrowseAboutContactDonate
Page Preview
Page 961
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ ૧૮૮ વીર સુતો કાં સૂતા રહ્યા છો ?’ - એ રાગ સુખાસીનતાને પામેલા, પ્રમાદમાં જે પડી રહ્યા, ક્રિયા પ્રતિક્રમણાદિ ત્યજી જે, આલસ ગર્લે સડી રહ્યા... સુખરસીનતાને. ૧ સુખાસીનતામાં બિરાજતા તે, આથી સર્વ હણાઈ ગયા, ચાપલ તેનું થયું પ્રલીન તે, શુષ્કજ્ઞાની ડૂબાઈ ગયા... સુખાસીનતાને. ૨ વાચાજ્ઞાનીનું આલંબન, ખોટું ઉન્મૂલિત થયું, સાચા જ્ઞાનીનું આલંબન, સાચું ઉન્મીલિત થયું... સુખાસીનતાને. ૩ આલાન સ્થંભ શું આત્મસ્થંભમાં, મન-ગજ આલાનિત થયો, - આ સંપૂર્ણ વિજ્ઞાનઘનાનો, અનુભવ જ્યાં લગ પ્રગટ થયો... સુખાસીનતાને. ૪ વિજ્ઞાનધન આ અમૃતચંદ્રે, ટંકોત્કીર્ણ નિનાદ ધર્યો, ભગવાન અમૃત સંસ્કૃત કળશે, તત્ત્વતણો ટંકાર કર્યો... સુખાસીનતાને. ૫ अतो हता प्रमादिनो गताः सुखासीनतां, प्रलीनं चापलमुन्मीलितमालंबनं । आत्मन्येवालानितं चित्त मासंपूर्णविज्ञानघनोपलब्धेः || १८८|| Õ ૮૧૦ -
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy