SearchBrowseAboutContactDonate
Page Preview
Page 946
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ અધિકાર અમૃત પદ ૧૬૩ બંધનું નાટક ખતમ કરતો, જ્ઞાન નાયક આ ઊઠ્યો, શાન-અમૃતચંદ્ર વ૨હંતો, શાન અમૃત રસ વૂક્યો... બંધનું નાટક. ૧ રાગ-ઓડકારો આવે તે, મોહ મહારસ પાતો, - જગત સકલને પ્રમત્ત કરતો, બંધ મહામદ માતો... બંધનું નાટક. ૨ ૨સભારે નિર્ભર જ ભરેલું, ભવનાટક ભજવા'તો, ક્રીડંતો જે જગ બંધંતો, બંધ આવો આ ફગા'તો... બંધનું નાટક. ૩ આનંદામૃત નિત ભોજંતી, સહજાવસ્થા નાટતો, ધીરોદાર અનાકુલ એવો, જ્ઞાન નાયક પ્રગટાતો... બંધનું નાટક. ૪ સહજ સમાધિ સુખ પ્રગટાવી, અંતરમાં મલકાતો, કર્મ ઉપાધિ સકલ ફગાવી, નિરુપાધિ ઉલસાતો... બંધનું નાટક. પ ઉંચી ઉંચી જ્ઞાનદશાને, ફરસી ઉન્માતો, ભગવાન શાન અમૃતચંદ્ર એવો, જ્ઞાન અમૃતરસ પાતો... બંધનું નાટક. ૬ शार्दूलविक्रीडित रागोद्गारमहारसेन सकलं कृत्वा प्रमत्तं जगत्, क्रीडतं रसभारनिर्भरमहानाट्येन बंधं धूनत् । आनंदामृतनित्यभोजि सहजावस्थां स्फुटं नाटयत्, धीरोदारमनाकुलं निरुपधिज्ञानं समुन्मज्जति ॥ १६३॥ હ ૭૯૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy