SearchBrowseAboutContactDonate
Page Preview
Page 944
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ અમૃત પદ પ્રાણોચ્છેદને મરણ વદે છે, જ્ઞાન પ્રાણ આત્માના, સ્વયં જ તે તો શાશ્વતતાથી, છેદાતું જ કદા ના... નિઃશંક સતત. ૧ એથી એના મરણ તણો તો, સંભવે કંઈ ન હવંતો, તેથી મરણ તણો જ્ઞાનિને, ભય ક્યાંયથી જ ભવંતો ?... નિઃશંક સતત. ૨ નિઃશંક સતત સ્વયં સહજ તે, જ્ઞાન સદા વિંદંતો, ભગવાન અમૃત સહજ સ્વરૂપી, સમ્યગ્ દૃષ્ટિ સંતો... નિઃશંક સતત. ૨ - અમૃત પદ - ૧૬૦ એક જ જ્ઞાન અનાદિ અનંતું, સિદ્ધ સ્વતઃ આ આંહિ; જેટલું તેટલું આ અચલ સદાયે, દ્વિતીયોદય અહિં નાંહિ.નિઃશંક, ૧ તેથી આકસ્મિકનો અત્રે, સંભવ કંઈ ન હવંતો; તેથી આકસ્મિકનો શાનિને, ભય ક્યાંથી જ ભવંતો ?.. નિઃશંક. ૨ નિઃશંક સતત સ્વયં સહજ તે, જ્ઞાન સદા વિંદંતો; ભગવાન અમૃત સહજ સ્વરૂપી, સમ્યગ્દષ્ટિ સંતો-નિઃશંક સતત.૩ प्राणोच्छेदमुदाहरति मरणं प्राणः किलास्यात्मनो, ज्ञानं तत्स्वयमेव शाश्वततया नो छिद्यते जातुचित् । तस्यातो मरणं न किंचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो, निशंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥१५९॥ હ एकं ज्ञानमनाद्यनंतमचलं सिद्धं किलैतत्स्वतो, यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः । तन्नाकस्मिकमत्र किंचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो, निशंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥१६०|| ડ ૭૯૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy