SearchBrowseAboutContactDonate
Page Preview
Page 939
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૪૮ શાનીને કર્મ ન પરિગ્રહ ભાવ, જ્ઞાનિને કર્મ ન પરિગ્રહ ભાવ, કર્મ પરિગ્રહભાવ ન પામે, પામે નહિં અહિં સાવ... શાનિને કર્મ ન પરિગ્રહ ભાવ. ૧ રાગરસથી ખાલીખમ તે, ખાલી ઘટ શું ભાવ ! રાગરસથી કોરા જ્ઞાની, કોરા ધોકાડ સાવ. જ્ઞાનિને કર્મ ન પરિગ્રહ ભાવ. ૨ રાગમુક્તિ અકષાયિત વચ્ચે, સ્વીકૃત જ લોટ બહાર, પણ અંતમાં પેસે જ નહિં, રહે બહારની બહાર.. શાનિને કર્મ ન પરિગ્રહ ભાવ. ૩ કર્મ પરિગ્રહભાવથી નિશ્ચયે, શાની ન જ લેપાય, અસંગ જ્ઞાની ભગવાન અમૃત, સ્વરૂપમાં જ સમાય... જ્ઞાનિને કર્મ ન. ૪ અમૃત પદ - ૧૪૯ જ્ઞાની તો અબંધ હોય ભાવ, શાની તો અબંધ હોય ભાવ, રાગરસથી ખાલી તે તો, ખાલીખમ ઘટ જેમ સાવ... જ્ઞાની તો અબંધ. ૧ રાગરસ વર્જન શીલ જ્ઞાની, તેનો સહજ સ્વભાવ, સ્વરસથી જ સર્વ રાગરસ, જ્ઞાની ત્યજ છે સાવ... જ્ઞાની તો અબંધ. ૨ સકલ કર્મથી ના લેપાયે, કર્મ મધ્યે પતિતો ય, ભગવાન અમૃતચંદ્ર વદે છે, જ્ઞાની એવો હોય... જ્ઞાની તો અબંધ હોય ભાવ. ૩ ज्ञानिनो न हि परिग्रहभावं, कर्म रागरसरिक्ततयैति । रागयुक्तिरकषायितवस्त्रे स्वकृतैव हि बहि टुंठतीह ।।१४८।। ज्ञानवान् स्वरसतोऽपि यत स्यात्, સર્વરારક્ષવર્તનશીતઃ | लिप्यते सकलकर्मभिरेष, कर्ममध्यपतितोऽपि ततो न ||१४९|| ૭૮૮
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy