SearchBrowseAboutContactDonate
Page Preview
Page 911
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૯૧ - ચામર છંદ (નારા વ) ચિન્મયો મહાનું તેજ જેહ તે જ છું જ હું, આ વિકલ્પ ઈદ્રાલ સર્વ તત્કણે કહ્યું.. ચિન્મયો મહાનું તેજ. ૧ ઈન્દ્રજાલ ઉછળત આ અનંત રંગથી, પુષ્કલા અતિચલા વિકલ્પના તરંગથી... ચિન્મયો મહાન તેજ. ૨ તે નિરસ્ત જેનું માત્ર વિસ્કુરણ ક્ષણે કરે, તેહ ચિન્મય મહમ્મહ તેજ હું ખરે !... ચિન્મયો મહાનું તેજ. ૩ જ્યોતથી મહંત તે અમૃત સદા ઝરંત તે, ભગવાન હું ભવંત તે અમૃત પદે ઠરંત તે... ચિન્મયો મહાનું તેજ. ૪ અમૃત પદ - ૯૨ ચેતું સમયસાર અપારો, જેનો કદીય ન આવે પારો... ચતું સમયસાર. ૧ ચિત્ સ્વભાવે સભર જે ભરિયો, ભાવ અમૃતનો છે દરિયો, પરભાવનો છે જ્યાં અભાવ, સ્વભાવનો સદા છે ભાવ... ચતું સમયસાર. ૨ એવો અનુભવતાં વિણ પાર, ચેતું સમયસાર અપાર, બંધ પદ્ધતિ સકલ ફગાવી, ભગવાન અમૃત જ્યોતિ જગાવી... ચેતું સમયસાર. ૩ रंथोद्धता इंद्रजालमिंदमेवमुच्छल - पुष्कलच्चलविकल्पवीचिभिः । यस्य विस्फुरणमेव तत्क्षणं, 57મતિ તf વિન્મદ: ૬રા (થા-૭૪૨). વાતા ' चित्स्वभावभरभावितभावा - ऽभावभावपरमार्थतयैकं । बंधपद्धतिमपास्य समस्तां, રેતયે સમયસારમાં III (-૧૪૩) ૭૬૦
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy