SearchBrowseAboutContactDonate
Page Preview
Page 904
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત પદ ૬૩ ‘ભૈયા ! જીવ જો પુદ્ગલ કર્મ કરે ના, વિષમ આ સંસાર' - એ રાગ કોણ કરે છે તેહ ? નિશ્ચય ને વ્યવહાર તણી તો, વાત અટપટી એહ... જીવ જો પુદ્ગલ કર્મ કરે ના... ૧ ગુરુદેવ ! આશંકા એ થાતી, વાત ન મુજ સમજાતી, કર્તા-કર્મની વાત અતિશે, અટપટી આ દેખાતી... જીવ જો પુદ્ગલ કર્મ કરે ના... ૨ તીવ્ર વેગી હે શિષ્ય ! એ ત્યારો, મોહ હણવાને કાજે, - પુદ્ગલ કર્મનો કર્તા કહિએ, સાંભળજે અહિં આ જે... જીવ જો પુદ્ગલ કર્મ કરે ના... ૩ ભગવાન અમૃતચંદ્રની અમૃત, વાણી આ સાંભળજે, મોહ વિષે ઉતારી અનાદિ, અમૃત પંથે પળજે... જીવ જો પુદ્ગલ કર્મ કરે ના... ૪ અમૃત પદ - ૬૪ ‘સાહેબા ! વાસુપૂજ્ય જિણંદા' - એ રાગ દ્રવ્ય પુદ્ગલ આ પરિણામી, નિજ ભાવનો કર્તા નામી, એમ પુદ્ગલ પરિણામ શક્તિ, સ્વભાવભૂત સ્થિત એ વ્યક્તિ... દ્રવ્ય પુદ્ગલ. ૧ તેહ સ્થિત સતે આ ખરે ! છે, જેહ ભાવ આત્માનો કરે છે, તેનો તેહ જ કર્ત્ત ઠરે છે, ભગવાન અમૃતચંદ્ર વદે છે... દ્રવ્ય પુદ્ગલ. ૨ वसंततिलका जीवः करोति यदि पुद्गलकर्म नैव, कस्तर्हि तत्कुरुत इत्यभिशंकयैव । एत र्हि तीव्ररयमोहनिबर्हणाय, संकीत्यते श्रणुत पुद्गलकर्मकर्तृ ||६३|| ડ उपजाति स्थितेत्यविघ्ना खलु पुद्गलस्य, स्वभावभूता परिणामशक्तिः । तस्यां स्थितायां स करोति भावं, यमात्मनस्तस्य स एव कर्त्ता ||६४ || હ્ર ૭૫૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy