SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ સુધાસિન્થના સુધાબદુ मोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झादि तं चेय । તથૈવ વિદર ળિયં મા વિદરસુ ગgÒસુ || - શ્રી કુંદકુંદાચાર્યજી अहमिक्को खलु सुद्धो दंसणणाणमईओ सदारूवी । વિ સ્થિ મજ્જ વિવિવિ પરમાણુમi | - શ્રી કુંદકુંદાચાર્યજી सर्वतः स्वरसनिर्भरभावं चेतये स्वयं स्वमिहैकं ।। નાસ્તિ નતિ મમ શ્ચન મોટ્ટઃ શુરિયનમોનિથમિ || - શ્રી અમૃતચંદ્રાચાર્યજી य एव मुक्त्वा नयपक्षपातं, स्वरूपगुप्ता निवसन्ति नित्यं । વિછત્વનાdયુતરશાન્તવત્તાસ્ત gવ સાક્ષામૃત પિવતિ || - શ્રી અમૃતચંદ્રાચાર્યજી अबाह्यं केवलं ज्योतिर्निराबाधमनामयम् । યત્ર તત્પર તત્ત્વ શેષ: પુનરૂપત્તવઃ || - શ્રી હરિભદ્રાચાર્યજી (યો.દ. સમુચ્ચય) परब्रह्मपरिणामनिदानं, स्फुटकेवलविज्ञानं रे । વિરય વિનયવિવતિજ્ઞાનં, શાંતસુધારસપાન રે | - શ્રી વિનયવિજયજી કૃત શાંતસુધારસ અહો સત્યરુષનાં વચનામૃત, મુદ્રા અને સસમાગમ ! સુષુપ્ત ચેતનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિની સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી, અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. - શ્રીમદ રાજચંદ્ર અહો ! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ ! અહો તે સર્વોત્કૃષ્ટ શાંતરસ પ્રધાન માર્ગના મૂળ સર્વ દેવ, અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીતિ કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુ દેવ - આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો, જયવંત વર્તો. - શ્રીમદ્ રાજચંદ્ર સમસ્ત વિસ્વ ઘણું કરીને પરકથા અને પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા માંથી પ્રાપ્ત થાય એવાં અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પરવૃત્તિમાં જવા યોગ્ય દેવા યોગ્ય નથી. - શ્રીમદ્ રાજચંદ્ર T શુદ્ધાત્માનુભવ સદા, તે સ્વસમય વિલાસ રે, પરવડી છાંહડી જેહ પડે, તે પરસમય નિવાસ રે. - શ્રી આનંદઘનજી (અરજિન સ્તવન) શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયે ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણો રે. - શ્રી યશોવિજયજી શુદ્ધાશય થિર પ્રભુ ઉપયોગે, જે સમરે તુજ નામજી, અવ્યાબાધ અનંતે પામે, પરમ અમૃત સુખ ધામજી. - શ્રી દેવચન્દ્રજી (શીતલ જિન સ્તવન) શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલિ કરે, શુદ્ધતા મેં સ્થિર હૈ, અમૃત ધારા બરસૈ. - શ્રી બનારસીદાસજી સહજ ગુણ આગરો, સ્વામી સુખ સાગરો, જ્ઞાન વયરાગરો પ્રભુ સવાયો, શુદ્ધતા એકતા તીણતા ભાવથી, મોહ રિપુ જય પડહ વાયો. - શ્રી દેવચન્દ્રજી (પાર્શ્વજિન સ્તવન) જય સહજ સ્વરૂપી શુદ્ધ ચૈતન્ય મૂર્તિ, શ્રીમદ્ ભગવત્ અર્હદ્ ચૈત્ય તે શાંત મૂર્તિ, કરતું ચિતસમાધિ અર્પતું આત્મશાંતિ, હરતું ભવ ઉપાધિ કાપતું મોહ ભ્રાંતિ. - ભગવાનદાસ (સ્વરચિતઃ લલિત વિસ્તરા ટીકા મંગલાચરણ)
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy