SearchBrowseAboutContactDonate
Page Preview
Page 872
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯. ૧૮૦. ૧૮૧. ૧૮૨. ૧૮૩. ૧૮૪. ૧૮૫. ૧૮૬. ૧૮૭. ૧૮૮. ૧૮૯. ૧૯૦. ૧૯૧. ૧૯૨. ૧૯૩. ૧૯૪. ૧૯૫. ૧૯૬. ૧૯૭. ૧૯૮. ૧૯૯. ૨૦૦. ૨૦૧. જ્ઞાન જ્યોતિ અમૃત આ ઝળહળે ॥ ઈતિ બંધ અધિકાર | મોક્ષ અધિકાર જયવંતું કૃતકૃત્ય જ્ઞાન આ તીક્ષ્ણ પ્રજ્ઞા છીણી, સૂક્ષ્મ સંધિ પડી, આત્મ ને કર્મનો ભિન્ન કરતી ભેદી બધું ય જે ભેદી શકાય ના, એવો ચિદ્ જ છું હું શુદ્ધ અદ્વેતા પણ ચેતના ના છોડે, દર્શન જ્ઞાન દ્વિરૂપ ચિન્મય ભાવ જ ગ્રાહ્ય એક છે, પર ભાવ હેય જ છેક સેવો સદા આ સિદ્ધાંત મુમુક્ષુ ! અપરાધી જ બંધાય જગમાં અપરાધી જ બંધાય જગમાં સુખાસીનતાને પામેલા, પ્રમાદમાં જે પડી રહ્યા નીચે નીચે કાં પડતા પ્રમાદી, ઉંચે ઉંચે ન કાં ચડતા ? સ્વભાવ નિયમિત મુનિ શુદ્ધ હોતો ચૈતન્ય અમૃત પૂર મગ્ન તે રે, શુદ્ધ ભવન્ જ મૂકાય પૂર્ણ જ્ઞાન જ્વલિત આ એવું, મોક્ષ અક્ષયને કળતું II ઈતિ મોક્ષ અધિકાર | સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર જ્ઞાનપુંજ ઝગારા મારે કર્તૃત્વ સ્વભાવ ન ચિત્નો અકર્તા સ્થિત જીવ સ્વભાવે ભોક્તત્વ ન ચિતનો ત્યજો અજ્ઞાનિતા હે સજના ! શાની મુક્ત જ હોય ખરેખર ! અજ્ઞાન તમમ્ પટ (તિમિર પછેડો) ઓઢી પરદ્રવ્ય ને આત્મ તત્ત્વનો, સર્વ જ છે ન સંબંધ એક વસ્તુનો બીજા સાથે, સંબંધ સર્વ નિષિદ્ધ ૨૦૨. ૨૦૩. |૨૦૪. ૨૦૫. ૨૦૬. ' ૨૦૭. ૨૦૮. ૨૦૯. ૧૨૧૦. ૨૧૧. ૨૧૨. ૨૧૩. ૨૧૪. ૨૧૫. ૨૧૬. ૨૧૭. ૨૧૮. ૨૧૯. ૨૨૦. ૨૨૧. ૨૨૨. ૨૨૩. ૨૨૪. ૨૨૫. ૨૨૬. ૨૨૭. ૨૨૮. ૭૨૧ ભાવકર્મનો કર્તા જીવ નિશ્ચય આ સિદ્ધાંત જીવ જ ભાવકર્મનો કર્તા સ્યાદ્વાદ વિજયવંતો વર્ષે સાંખ્યો જેમ પુરુષ આર્હતો, અકર્તા જ મ સ્પર્શે ! નિત્ય અમૃત ઓઘ સિંચિતો ક્ષણિક એકાંતનો વાદ મ પ્રકાશજો ! આત્માને શોધતાં આત્મા જ ખોયો ! ચિત્ ચિંતામણિ માળ ચકાસે નિશ્ચય-વ્યવહાર દૃષ્ટિએ કરીએ તત્ત્વ વિચાર કર્તા તે જ નિશ્ચયે કર્મ જાણો સ્વભાવ ચળવવા આકુલ થઈ જીવડા ! અપર કોણ અપરનું શું કરે છે અહીં ? અન્ય કરે અન્યનું તેહ વ્યવહારથી, નિશ્ચયે તો બીજું કાંઈ ન માન્યું શુદ્ઘ દ્રવ્યમાં મતિ અર્થીને, તત્ત્વ શુદ્ધ અવધારો ! ચંદ્ર ભૂમિને ન્હવરાવે છે, ભૂમિ ચંદ્રની હોય નહિં જ્ઞાન જ્ઞાન ને જ્ઞેય જ્ઞેય જો સમ્યગ્દષ્ટિથી તત્ત્વદૃષ્ટિથી, રાગ ને દ્વેષ ખપાવો ! વસ્તુસ્થિતિ જીવ ! જોને રે ચેતન ! રાગ-દ્વેષ દોષ અજ્ઞાન દોષે રાગ જન્મમાં અન્ય દ્રવ્યનો, દોષ મૂઢ જો કાઢે સહજ સ્વરૂપ કાં ચૂકો રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો રે ચેતન ! વર્તુ ચૈતન્યાત્મ આત્મમાં રે, આત્માથી નિત્ય આત્મમાં રે, મોહથી જે મેં કર્યું હતું રે, પ્રતિકર્મી. મોહ વિલાસ આલોચી આ રે ! ઉદયતું. મોહ ફગાવી પચ્ચખી રે, ભવિષ્યનું સહુ કર્મ.
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy