SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ એટલે તે તેનો અનુભવિતા અનુભવનારો વેદક–વેદનારો ભોક્તા હોય છે; અને તે ભાવ પણ ત્યારે તન્મયપણે વ્યાપ્ય-વ્યાપકપણે તે આત્માનો ‘ભાવ્ય' - ભાવાવા યોગ્ય ભાવ છે, એટલે તે તેનો ‘અનુભાવ્ય’ - અનુભવાવા યોગ્ય છે. આમ આત્મા ભાવ્ય-ભાવક ભાવથી નિજ શુભાશુભ ભાવનો જ ભોક્તા - અનુભવિતા હોય છે, પણ પરભાવનો તો કર્તા નથી જ હોતો, તેમજ ભોક્તા પણ નથી જ હોતો. સ્વ જીવ | ૬૧૦ પર પુદ્દગલ
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy