SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “રાગ દ્વેષ અને અજ્ઞાન આત્યંતિક અભાવ કરીને જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારૂં સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૪૬, હાથનોંધ ચેતન પરકે જોગ સૌ, પરકો કરતા હોય; પાતે પરકો પર લખે, તજે અકર્તા સોય.'' - શ્રી દેવચંદ્રજી કૃત દ્વ.પ્ર. ૧-૩૬ “અવ્યાબાધ સ્વગુણની પૂરણ રીત જો, કર્તા ભોક્તા ભાવે ૨મણપણે ધરે રે લો, સહજ અકૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદ જો, દેવચંદ્ર એકત્વે સેવનથી વરે રે લો.'' - શ્રી દેવચંદ્રજી ઉપર આગલી ગાથાઓમાં જે વિવરી દેખાડ્યું તે પરથી ‘જ્ઞાનાત્ તૃત્વનશ્યતિ’ - શાન થકી કર્તૃત્વ નાશ પામે છે એમ સ્થિત છે, એવો નિશ્ચય સિદ્ધાંત અત્ર ભગવાન શાન થકી કર્તૃત્વ નહિં શાસ્ત્રકારે પ્રતિપાદન કર્યો છે અને ‘વિજ્ઞાનન' પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ ભગવતી ‘આત્મખ્યાતિ'માં પોતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં તેનું તત્ત્વ સર્વસ્વસમર્પક પરમ અદ્ભુત વ્યાખ્યાન કરી, કર્તાપણા-અકર્તાપણાનો સાંગોપાંગ સકલ વૈજ્ઞાનિક અનુક્રમવિધિ પ્રકાશ્યો છે. તેનો પરિસ્ફુટ ભાવાર્થ આ પ્રકારે - સુખ કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા, અજ્ઞાનને લીધે પર-આત્માનો એકત્વ અધ્યાત્મની જનની કેલી ઉદાસીનતા.'' - શ્રીમદ્ રાજચંદ્રજી, (૫૦), ૭૭ કારણકે આ - પ્રત્યક્ષ અનુભવાતો આત્મા ‘અજ્ઞાનાત્’ વિકલ્પ આત્માનો કરે છે પરાત્મનો વિત્ત્વમાત્મનઃ રોતિ, પર વસ્તુનું ને આત્મવસ્તુનું એકપણું વિકલ્પવારૂપ વિકલ્પ આત્માનો કરે છે, તેથી આત્મા નિશ્ચયથી કર્તા પ્રતિભાસે છે, પણ જે એમ જાણે છે - પર-આત્માનો એકત્વ વિકલ્પ એ જ કર્મ-કર્તૃત્વનું મૂળ છે એમ જાણે છે, તે જ્ઞાની પુરુષ સમસ્ત કર્તૃત્વ-કર્તાપણું ઉત્સર્જે છે, વિસર્જન કરે છે, સર્વથા છોડી ઘે છે, તેથી તે જ્ઞાની નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે. આ કર્તા-અકર્તાપણાનો સમગ્ર અનુક્રમવિધિ આ છે - અજ્ઞાની શાની (કોષ્ટક) અજ્ઞાનજન્ય કર્તાપણાનો સાંગોપાંગ વૈજ્ઞાનિક અનુક્રમવિધિ અજ્ઞાનઃ પરાત્માની એકત્વબુદ્ધિ, કૃતક અનેક ક્રોધાદિ હું અનેક વિકલ્પ પરિણમતો નિર્વિકલ્પ અમૃત એક વિજ્ઞાનધનથી પ્રભ્રષ્ટ કર્તા અકર્તા આ લોકને વિષે આ આત્મા આત્મસ્વરૂપનું જ્ઞાન નહિ હોવાથી નિશ્ચયે કરીને અજ્ઞાની અહીં હોતાં ‘અજ્ઞાની સન્’, અજ્ઞાનને લીધે તેને સ્વ-પરના ભેદનું ભાન હોતું નથી. એટલે ‘આ સંસાર પ્રસિદ્ધ' - આ સંસારથી માંડીને એટલે કે અનાદિથી જ પ્રસિદ્ધ ‘મિલિત સ્વાદન સ્વાદન વડે' - ‘મિતિત સ્વાવસ્વાવનેન' તે મુદ્રિત ભેદ સંવેદનશક્તિવાળો - ‘મુદ્રિતમેવસંવેવનશક્તિઃ’- અનાદિથી જ હોય, મળેલા સેળભેળ ખીચડો થઈ ગયેલા સ્વાદના સ્વાદન વડે જેની ભેદ સંવેદનશક્તિ મુદ્રિત થઈ ગઈ છે એવો અનાદિ કાળથી જ હોય, અર્થાત્ અનાદિ સંસારથી આ અજ્ઞાન આત્માએ સ્વ-૫૨ વસ્તુનો સેળભેળરૂપ મિલિત-મિશ્રિત સ્વાદ કર્યા કર્યો છે, એટલે સ્વ-પરનો ભેદ સંવેદવારૂપ તેની ભેદ સંવેદનશક્તિ - ભેદ અનુભવન શક્તિ મુદ્રિત નિધાનની જેમ (sealed treasure) મુદ્રિત થઈ ગઈ છે, બંધ ખજાનાની જેમ સીલબંધ થઈને રહેલી છે. એટલે આમ આત્મ અજ્ઞાનને લીધે અજ્ઞાની આત્માની સ્વ-પર ભેદ વિજ્ઞાન - - - ૫૮૪ જ્ઞાનઃ પરાત્માની નાનાત્વ બુદ્ધિ, અમૃત એક જ્ઞાન જ હું, નિત્ય ઉદાસીન અવસ્થા જાણતો જ, નિર્વિકલ્પ, અકૃત એક, વિજ્ઞાનધનભૂત
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy