SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ સોપાધિરૂપ શાને લીધે થાય છે ? “જ્ઞાનાવ - અજ્ઞાનને લીધે જ. આમ અજ્ઞાનને લીધે જ સવિકાર-સોપાધિરૂપ ચૈતન્યપરિણામતાથી આ આત્મા તથા પ્રકારના આત્મભાવનો કર્તા પ્રતિભાસે છે, તે પરથી શું ફલિત થાય છે ? આત્માને કર્તુત્વનું મૂલ અજ્ઞાન પ્રતિષ્ઠિત છે, આત્મિનો પ્રતિષ્ઠિતáત્વમૂત્તમજ્ઞાન . કોની જેમ ? ભૂતાવિષ્ટ - ધ્યાનાવિષ્ટની જેમ - મૂતવિરુષ્કાનાવિષ્ટચેવ | તે આ પ્રકારે - જેમ ખરેખર ! “ભૂતાવિષ્ટ' - ભૂત ભરાયેલો કોઈ અજ્ઞાનને લીધે ભૂતને અને આત્માને - પોતાને એક કરતો, મનુષ્યને અનુચિત - અયોગ્ય અથવા અમાનુષને ઉચિત એવી વિશિષ્ટ - વિલક્ષણ ચેષ્ટાના - અવખંભથી - આધારથી નિર્ભર - ભરેલ ભયંકર આરંભથી ગંભીર અમાનુષ વ્યવહારતાએ કરીને તથાવિધિ - તથા પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે, તેમ આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ ભાવ્ય-ભાવક એવા પરને અને આત્માને એક કરતો, અવિકાર અનુભૂતિમાત્ર એવા ભાવકને અનુચિત - અયોગ્ય વિચિત્ર - નાના પ્રકારના ભાવ્ય એવા ક્રોધાદિ વિકારોથી કરંબિત - સંમિશ્રિત - ભેળસેળ ખીચડો થઈ ગયેલ - ચૈતન્યપરિણામ વિકારતાએ કરીને તથાવિધિ - તથા પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. અને જેમ અપરીક્ષક આચાર્યના આદેશથી મુગ્ધ-ભોળો કોઈ મહિષ ધ્યાનાવિષ્ટ - પાડાના ધ્યાનમાં પ્રવિષ્ટ થયેલો, અજ્ઞાનને લીધે મહિષને - પાડાને અને આત્માને - પોતાને એક કરતો, આત્મામાં અથંકષ-આકાશને ચીરતા વિષાણ-શિંગડાવાળા મહામહિષના - અધ્યાસને લીધે, મનુષ્યને ઉચિત - યોગ્ય ઓરડાના દ્વારમાંથી વિનિઃસરતા - વ્હાર નીકળવાના પ્રશ્રુતપણાએ કરીને તથાવિધિ - તથા પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે, તેમ આ આત્મા પણ અજ્ઞાનને લીધે શેય-જ્ઞાયક એવા પરને અને આત્માને એક કરતો, આત્મામાં પરદ્રવ્યના અધ્યાસને લીધે, તથાવિધિ - તેવા પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. શાથી કરીને ? કેવી રીતે ? (૧) નોઈદ્રિયાના - મનના વિષયરૂપ કરાયેલા ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુદ્ગલ-જીવાંતરથી (અન્ય જીવથી) નિરુદ્ધ - નિસંધાયેલ શુદ્ધ ચૈતન્ય ધાતુતાએ કરીને - નોરંદ્રિયવિષયકૃત થાશાતપુતિનીવાંતરનિરુદ્ધચૈતન્ય (૨) તથા ઈદ્રિયોના વિષયરૂપ કરાયેલા રૂપી - મૂર્ત પદાર્થથી તિરોહિત - ઢંકાઈ ગયેલ કેવલ બોધતાએ કરીને, “દિવષયીતરૂપિ પાર્થતિરોહિતવનવધત' (૩) અને મૃતક - મડદારૂપ કલેવરમાં - ખોળીઆમાં મૂર્શિત પરમ અમૃત વિજ્ઞાનઘનતાએ કરીને - “મૃતછજોવામૂર્ષિતપરમામૃતવિજ્ઞાનધનતયા ૨’ | હવે આ વ્યાખ્યાનો વિશેષ વિચાર કરીએ. જે “હું ક્રોધ છું ઈત્યાદિની જેમ અને “હું ધર્મ છું' ઈત્યાદિની જેમ, આ આત્મા એમ ઉપરમાં કહ્યું તેમ પરદ્રવ્યોને આત્મારૂપ કરે છે ને આત્માને પણ પરદ્રવ્યરૂપ કરે છે, તેનું મૂળ કારણ અજ્ઞાન જ છે. કારણકે આ આત્મા તો “અશેષ વસ્તુના સંબંધથી રહિત નિરવધિ વિશુદ્ધ ચૈતન્ય ધાતુમય છે' અર્થાત કોઈ પણ અન્ય વસ્તુનો જ્યાં સંબંધ નથી, એવો આ નિરવધિ - નિરુપધિ આત્મા વિશુદ્ધ ધાતુ જેમ સર્વ પ્રદેશે તધાતુમય જ હોય તેમ સર્વ પ્રદેશ વિશુદ્ધ ચૈતન્ય ધાતુમય જ છે, છતાં ‘જ્ઞાનાવું - અજ્ઞાનને લીધે જ તે સવિકાર - સોપાધિ કૃત ચૈતન્યપરિણામતાએ કરીને - “સવાર સૌષધિતચૈતન્યપરિમિત . તથાવિધ આત્મભાવનો કર્તા પ્રતિભાસે છે, અજ્ઞાન થકી કરીને તેના ચૈતન્ય પરિણામ સવિકાર - સોપાધિરૂપ બને છે તેથી કરીને જ તે તેવા તેવા પ્રકારના આત્મભાવનો કૉો પ્રતિભાસે છે. એટલે ભૂતાવિષ્ટ - ધ્યાનાવિષ્ટની જેમ આત્માનું કતૃત્વ મૂલ એજ્ઞાન પ્રતિષ્ઠિત છે.” ‘નાત્મનો મૂતાવિધ્યાનાવિષ્ટચેવે પ્રતિષ્ઠિત વર્તુત્વપૂનમજ્ઞાન તે આ પ્રકારે - જેમ - કોઈ “ભૂતાવિષ્ટ' - જેનામાં ભૂત ભરાયું છે એવો મનુષ્ય છે, ભૂતાવેશથી તે પોતાનું ભાન ભૂલી ગયો છે, એટલે અજ્ઞાનને લીધે ભૂતને તે આત્માને (પોતાને) એક ભૂતાવિષ્ટનું દાંત અશાનને કરતો તે માનુષને અનુચિત અથવા અમાનુષને ઉચિત એવી “વિશિષ્ટ - લીધે જ ક્રોધાદિ વિભાવ ચે' - કોઈ ઓર પ્રકારની વિલક્ષણ ચેષ્ટા કરે છે અને એવી ચેષ્ટાથી ભાવોનો કં ભરેલા ભયંકર “આરંભથી' - કાર્ય મંડાણથી ‘ગંભીર' - ન કળી શકાય ૫૮૦
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy