SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૮૭ આત્મખ્યાતિટીકાર્થ મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઈત્યાદિ ભાવો તે તો પ્રત્યેકે, મયૂર (મોર) અને મુકુદની (અરીસાની) જેમ, જીવ-અજીવથી ભાવ્યમાનપણાને લીધે, જીવ-અજીવ જ છે. તે આ પ્રકારે - જેમ તેમ નીલ-કૃષ્ણ-હરિત-પીત આદિ ભાવો, સ્વદ્રવ્ય સ્વભાવપણાએ કરીને મયૂરથી ભાવવામાં આવતાં મયૂર જ છે, અને જેમ - નીલ-હરિત-પીત આદિ ભાવો, સ્વચ્છતા વિકાર માત્રથી કરીને મુકુરંદથી (દર્પણથી) ભાવવામાં આવતાં મુકુરંદ જ (દર્પણ જ) છેઃ મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ ઈત્યાદિ ભાવો, સ્વદ્રવ્ય સ્વભાવપણાએ કરીને અજીવથી ભાવવામાં આવતાં, - અજીવ જ છેઃ અને તેમજ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘‘જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ.'' - શ્રીમદ્ રાજચંદ્ર અં. (૨૨૬), ૨૬૬ “એકપણું પામે નહિ, ત્રણે કાળ દૃય ભાવ.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૫૭ ઉપરમાં જે કહ્યું તે પરથી ઉત્થાનિકા કલશમાં સૂચવ્યા પ્રમાણે નિગમન રૂપ આ સિદ્ધાંત ફલિત થાય છે કે - આત્મા આત્મભાવો જ કરે છે ને પર સદા પરભાવો જ કરે છે; આત્માના ભાવો આત્મા જ છે, અને પરના ભાવો પર જ છે. આ સિદ્ધાંતનું અત્ર પ્રતિપાદન કર્યું છે અને તેનું મયૂર-મુકુરંદના બિંબ–પ્રતિબિંબ ભાવમય સમર્થ દૃષ્ટાંતથી સમર્થન કરી આત્મખ્યાતિકારે વજ્રલેપ દઢીકરણ કર્યું છેઃ મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઈત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેકપણે પ્રત્યે” જીવથી કે અજીવથી ભાવવામાં આવી રહ્યાપણાને લીધે - નીવા-નીવામ્યાંમાવ્યમાનવાત્' - અનુક્રમે જીવ કે અજીવ હોય છે, ‘નીવાનીવા’. - કોની જેમ ? મયૂર અને મુકુરંદની (દર્પણની) જેમ, - ‘મયૂરભુવવત્’ - તે આ પ્રકારે જેમ નીલ-કૃષ્ણ-હરિત-પીત આદિ ભાવો સ્વદ્રવ્ય સ્વભાવપજ્ઞાએ કરીને - સ્વદ્રવ્યસ્વમાવત્વેન' - મયૂરથી ભાવવામાં આવતાં - ભાવવામાં આવી રહેલા મયૂર જ છે, અને નીલ-હરિત-પીત આદિ ભાવો સ્વચ્છતાવિકાર માત્રે કરીને - “સ્વચ્છતાવિારમાત્રે' - મુકુરંદથી - દર્પણથી ભાવવામાં આવતાં મુકુરંદ જ દર્પણ જ છે; તેમ મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ ઈત્યાદિ ભાવો સ્વદ્રવ્ય સ્વભાવપણાએ કરીને ‘સ્વદ્રવ્યસ્વમાવત્વેન’ અજીવથી ભાવવામાં આવતાં અજીવ જ છે, તેમજ મિથ્યાદર્શન અવિરતિ ઈત્યાદિ ભાવો ‘ચૈતન્યવિકાર માત્રે કરીને' - ‘ચૈતન્યવિારમાત્ર' - જીવથી ભાવવામાં આવતાં જીવ જ છે. આવા સમર્થ દૃષ્ટાંતથી સમર્થિત કરેલ આ સિદ્ધાંતની આ વ્યાખ્યાની વિશેષ વિશદ વિચારણા કરીએ - અજ્ઞાન મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ ઈત્યાદિ ભાવો, ચૈતન્ય વિકાર માત્રથી કરીને, જીવથી ભાવવામાં આવતાં, જીવ જ છે. ૮૭ ૫૪૫ - ગનીવેન ભાવ્યમાનાઃ - અજીવથી ભાવવામાં આવતાં અનીવ વ - અજીવ જ છે. અજીવથી કેવી રીતે ભાવવામાં આવતાં ? સ્વદ્રવ્યસ્વમાવત્વેન - સ્વદ્રવ્યસ્વભાવપજ્ઞાએ કરીને, તથૈવ ૬ - અને તેમજ મિથ્યાર્શનમજ્ઞાનમવિત્તિરિત્યાવયો માવા: - મિથ્યાદર્શન અજ્ઞાન અવિરતિ ઈત્યાદિ ભાવો, નીવેન ભાવ્યમાનાઃ - જીવથી ભાવવામાં આવતાં, નીવ વ - જીવ જ છે. જીવથી કેવી રીતે ભાવવામાં આવતાં ? ચૈતન્યવિારમાત્રે - ચૈતન્યના વિકારમાત્રથી કરીને. ।। તિ આત્મવ્યાતિ' ગાભમાવના ||૮૭ણા
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy