SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ફળ જેનું એવા છે, એમ જાણીને તે આગ્નવોમાંથી “નિવર્સે છે' - પાછો વળે છે. આ ગાથાની અદ્ભુત વૈધર્મ દાંતોની પુષ્ટિથી અલૌકિક અપૂર્વ વ્યાખ્યા આત્મખ્યાતિકર્તાએ પ્રકાશી શાન અને આસવ નિવૃત્તિનું છે - (૧) નીનિવદ્ધા ઉત્નાક્રવ: - આસવો ખરેખર ! નિશ્ચય કરીને “જીવ સમકાલપણું કેવી રીતે ? નિબદ્ધ' છે, જીવ સાથે નિબદ્ધ - નિતાંતપણે – અત્યંત સારી પેઠે -- બંધાયેલા છે. શાને લીધે ? વધ્ય - ઘાતક સ્વભાવપણાને લીધે. કોની જેમ ? લાક્ષા-વૃક્ષની જેમ, લાખ અને ઝાડની જેમ. આમ આગ્નવો જીવ નિબદ્ધ જ છે, પણ જીવ જ નથી. શાને લીધે ? અવિરુદ્ધ - જીવથી વિરુદ્ધ - વિપરીત નહિ એવા - સ્વભાવપણાના અભાવને લીધે - નહિ હોવાપણાને લીધે, વિરુદ્ધસ્વમાવવામાવાતું . (૨) આસવો ખરેખર ! નિશ્ચય કરીને અધુવ - ધ્રુવ - સ્થિર નહિ એવા છે, મધ્રુવ: વન્દી Hવ: - શાને લીધે ? વર્ધમાન-હીયમાનપણાને લીધે, વધવાપણા - ઘટવાપણાને લીધે. કોની જેમ ? અપસ્માર-વાઈના વેગની જેમ. આમ આગ્નવો અધ્રુવ જ છે. પણ ધ્રુવ-નિશ્ચલ-સ્થિર તો ચિન્માત્ર જીવ જ છે, ધૃશ્ચિાત્રો નીવ વિ. (૩) આગ્નવો ખરેખર ! નિશ્ચય કરી અનિત્ય છે, નિત્ય ઉન્હાવાદ - શાને લીધે ? ક્રમથી ઉજ્જુભમાનપણાને લીધે - વિકસાયમાનપણા - ઉલસાયમાનપણાને લીધે. કોની જેમ ? શીતદ્વાહ જ્વરના - ટાઢીઆ તાવના આવેશની જેમ. આમ આગ્નવો અનિત્ય જ છે, પણ નિત્ય તો વિજ્ઞાનઘનસ્વભાવી જીવ જ છે, નિત્યો વિજ્ઞાનધનમાવો નીવ gવ. (૪) અશRTI: વન્તસૂવ: - આઝવો ખરેખર ! નિશ્ચય કરી અશરણ છે. શાને લીધે ? ત્રાણ - રક્ષણ કરવાના અશક્યપણાને લીધે. કોની જેમ ? બીજ નિર્મોક્ષ ક્ષણે સમયે ક્ષીયમાણ - ક્ષય પામી રહેલા દારુણ - ભયંકર વિપાકવાળા સ્મર સંસ્કારની જેમ (કામ વાસનાની જેમ). આમ આગ્નવો અશરણ જ છે, પણ સશરણ તો સ્વયે ગુપ્ત – પોતે સુરક્ષિત એવો સહજ ચિતુશક્તિવાળો જીવ જ છે, સારV: વયે TH: સદનવિચ્છેવિતÍä . (૫) કુવાનિ ઉત્નીવ: - આઝૂવો ખરેખર ! નિશ્ચય કરી દુઃખો છે. શાને લીધે ? નિત્યમેવ આકુલ-સ્વભાવપણાને લીધે, - નિત્યમેવાભૂત્તવમાવવાટુ . આમ આસવો દુઃખો જ છે, પણ અદુઃખ તો નિત્યમેવ - સદાય અનાકુલ સ્વભાવી જીવ જ છે, મદુઃવું નિત્યમેવાનાશ્રુતસ્વમાવો નીવ a | (૬) દુઃઉતા: વત્વસૂવ: - આઝૂવો ખરેખર ! નિશ્ચય કરી દુઃખ ફલવાળા છે. શાને લીધે ? આયતિમાં - આયંદે - છેવટમાં - પરિણામે આકુલપણાના ઉત્પાદક - ઉપજાવનારા પુગલ પરિણામના હેતુપણાને લીધે. આમ આસ્રવો દુઃખ ફલવંતા છે, પણ અદુ:ખ ફલવંતો તો જીવ જ છે, શાને લીધે ? સકલ પણ પુદ્ગલ પરિણામના અહેતુપણાને લીધે, - દુ:સ્વપ્સન: સત્તસ્થાપિ પુત્રીનપરિણામસ્થાહેતુવા. ઝીવ ઈવ - એમ વિકલ્પાનંતર જે - વિવેક વિચાર રૂપ - જ્ઞાન વિકલ્પ થતાં વેંત જ શિથતિતર્કવિપદો - જેનો કર્મ વિપાક “શિથિલિત” - શિથલ - ઢીલો થઈ ગયેલો છે એવો જ્ઞાની જીવ નિરર્ગલ પ્રસરવાળો હોય છે - નિરર્ગલ - અનિયંત્રિત પ્રસર - ફેલાવવાળો હોય છે, નિરત સર: | કોની જેમ ? જેની ઘનૌઘ-ઘટના વિઘટિત થઈ છે એવા દિગાભોગની જેમ, વિટિત ની ધટનો વિસામા ફુવ, જેની ઘનૌઘ ઘટના - મેઘસમૂહ ઘટના - રચના વિઘટિત થઈ છે - વિખેરાઈ ગઈ છે એવા દિગાભોગ - દિશા વિસ્તારની જેમ. આમ જીવ નિરર્ગલ પ્રસરવાળો હોય છે. તેથી જ સહજ્ઞવિસ્તૃમમાપિચ્છત્તિતયા - સહજ વિજ્ભમાણ” - વિકસતી જતી - ઉલ્લસતી જતી ચિતુશક્તિતાએ કરીને તે જેમ જેમ વિજ્ઞાનઘનસ્વભાવી થાય છે, તેમ તેમ તે આગ્નવોથી નિવર્તે છે અને જેમ જેમ આગ્નવોથી નિવર્તે છે તેમ તેમ તે વિજ્ઞાન ઘનસ્વભાવી થાય છે; ત્યાં લગી વિજ્ઞાનઘનસ્વભાવી થાય છે કે જ્યાં લગી સમ્યગુ આગ્નવોથી નિવર્તે છે અને ત્યાં લગી આગ્નવોથી નિવર્તે છે, કે જ્યાં લગી સમ્યગુ વિજ્ઞાનઘનસ્વભાવી થાય છે. એમ એવા પ્રકારે જ્ઞાન અને આગ્નવ નિવૃત્તિનું સમકાલપણું - એકકાલપણું છે. આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે – બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવૃત્તાવવાનો જીવને અભ્યાસ, સતત અભ્યાસ કર્તવ્ય છે.” જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ મોળાં ૪૮૨
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy