SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૩ આત્મખ્યાતિ ટીકાર્ય હું - આ આત્મા પ્રત્યક્ષ અક્ષણ અનંત ચિન્માત્ર જ્યોતિ, અનાદિ અનંત નિત્યોદિત વિજ્ઞાન ઘનસ્વભાવ ભાવપણાને લીધે એક સકલ કારકચક્રની પ્રક્રિયાથી ઉત્તીર્ણ નિર્મલ અનુભૂતિ માત્રપણાને લીધે શુદ્ધ, પુદ્ગલ સ્વામિક (પુદગલ છે સ્વામી જેનો એવા) ક્રોધાદિ ભાવવૈશ્વરૂપ્ય એવા સ્વના સ્વામિપણે નિત્યમેવ અપરિણમનને લીધે નિર્મમત (મમતા રહિત) ચિન્માત્ર મહસુના (મહાતેજના) વસ્તુ સ્વભાવથી જ સામાન્ય - વિશેષે કરી સકલપણાને લીધે શાનદર્શનસમગ્ર (જ્ઞાન-દર્શન સમગ્ર સ્વરૂપ સર્વસ્વ છે જેનું), એવો આકાશાદિ જેમ પારમાર્થિક વસ્તુવિશેષ છું. તેથી હું હવે આ જ આત્મામાં નિખિલ પરદ્રવ્યપ્રવૃત્તિની નિવૃત્તિથી નિશ્ચલ અવતિષ્ઠતો, સકલ પરદ્રવ્ય નિમિતક વિશેષ ચેતન રૂપ ચંચલ કલ્લોલના નિરોધથી આ જ આત્માને ચેતતો (અનુભવતો), સ્વ અજ્ઞાનથી આત્મામાં ઉલ્લવતા (ઊઠતા) આ અખિલ જ ભાવોને ખપાવું છું, એમ આત્મામાં નિશ્ચિત કરી - ચિરસંગૃહીત પોત માત્ર (વ્હાણ) મુક્ત કર્યું છે એવા સમુદ્ર આવર્તન જેમ, ઝટ જ સમસ્ત વિકલ્પ ઉદ્ધાંત કર્યો (વમી નાંખ્યો) છે જેણે એવો આ આત્મા - અકલ્પિત અચલિત અમલ આત્માને આલંબી રહેલો ખરેખર ! નિશ્ચય કરીને વિજ્ઞાનઘનભૂત એવો - આસવોમાંથી નિવર્તે છે. અમૃત જ્યોતિ' મહાભાષ્ય સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છઉં, એક કેવલ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવ રૂપ હું છઉં. (ઈ.)” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૬૦), ૮૩૩ જિનવર વચન અમૃત અનુસરિયે, તત્ત્વરમણ આદરિયે રે; દ્રવ્યભાવ આશ્રવ પરહરિયે, તો દેવચંદ્ર પદુ વરિયે રે... મન મોહ્યું અમારું પ્રભુ ગુણ.” - શ્રી દેવચંદ્રજી જ્ઞાની પુરુષ કયા વિધિથી ક્રોધાદિ આગ્નવોમાંથી નિવર્તે છે - પાછો વળે છે, તે આ ગાથામાં ભગવાન શાસ્ત્રકારે પ્રદર્શિત કર્યો છે. અને તેની પરમ અદભુત વ્યાખ્યા બારીની હાદિ શત કરતાં સુવિહિતશેખર મહાજ્ઞાનીશ્વર અમૃતચંદ્રજીએ અપૂર્વ આત્મભાવના નિવૃત્તિનો સંપૂર્ણ વિધિ પ્રકાશી છે - મહમયમાત્મા - હું આ આત્મા પ્રત્યક્ષ અલુણ અનંત ચિન્માત્ર જ્યોતિ (૧) એક છું. શાને લીધે ? અનાદિ અનંત નિત્યોદિત વિજ્ઞાનઘનસ્વભાવપણાને લીધે. (૨) શદ્ધ છું. શાને લીધે ? સકલ કારકચક્ર પ્રક્રિયાથી ઉત્તીર્ણ - પાર ઉતરેલ કેવલ નિર્મલ - શુદ્ધ અનુભૂતિમાત્રપણાને લીધે. (૩) નિર્મમત છું. શાને લીધે ? મુગલસ્વામિક - પુગલ જેનો સ્વામી છે એવા ક્રોધાદિ ભાવવૈશ્વરૂપ્ય - સમસ્ત વિશ્વભાવરૂપ સ્વના-ધનના સ્વામિપણે - નિલિત૫રદ્રવ્યકિિનવૃજ્યા - નિખિલ – સમસ્ત પરદ્રવ્ય પ્રવૃત્તિની નિવૃત્તિથી, (૨) રુમમેવ ચેતનાનઃ - આને જ - આ જ આત્માને ચેતતો - અનુભવતો. તે પણ શી રીતે ? સત્તરદ્રવ્યનિમિત્તવશેષવેતનવંતકોનિરોધેન - પરદ્રવ્ય નિમિત્તક - પરદ્રવ્ય જેનું નિમિત્ત છે એવા વિશેષ ચેતનરૂપ ચંચલ કલ્લોલના - તરંગના નિરોધથી. આમ આ જ આત્મામાં અવતિષ્ઠતઃ અને આ આત્માને જ ચેતતા રહીને શું? ત્યાજ્ઞાનેનાભજુલ્તવમીનાનેતાન્ ભવાનવિતાનેવ ક્ષયામિ - સ્વ અજ્ઞાનથી આત્મામાં ઉપ્લવી રહેલા - ઊઠી રહેલા આ ભાવોને - અખિલોને જ હું ખપાવું છું, ત્યાત્મને નિશ્ચિત્વ - એમ આત્મામાં નિશ્ચિત કરી, વિરસંગૃહીતમુવતપોતપાત્ર: સમુકાવર્ત સુવ - ચિર સંગૃહીત – લાંબા વખતથી પકડી રાખેલ પોત પાત્ર - વ્હાણ જેણે મૂકી દીધું છે એવા સમુદ્રાવર્તની જેમ - સમુદ્રના વમળની જેમ, ચેવોઢાંતસમસ્તવિજો - ઝટ લઈને જ સમસ્ત વિકલ્પ જેણે ઉદ્ધાંત કર્યો છે - વી નાંખ્યો છે એવો મયમાત્મા - આ આત્મા, નવન્વિતમવતિતમમતમાત્માનમાનંવમાનો - અકલ્પિત, અચલિત અમલ આત્માને આલંબીતો વિજ્ઞાનથનમૂત: વસ્તુ : ખરેખર ! નિશ્ચયે કરીને વિજ્ઞાનઘનભૂત થયેલો એવો, ગાયો નિવર્સત • આસવોથી નિવર્તે છે - પાછો વળે છે. II રૂતિ “ગાત્મઘાતિ' નામાવના ||૭રૂા. ૪૭૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy