SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ રાખ્યું છે. અહીં જે કોઈ દોષ હોય તે આ ભગવાનદાસના છે અને જે કાંઈ ગુણ હોય તે ભગવાન અમૃતચંદ્રના છે. તેમાંથી દોષ ત્યજી, ભગવાનદાસની વિજ્ઞાપના સાંભળી, હંસજનો ગુણ ચરો ! આ ભગવાન-દાસે મુંબઈ નગરીમાં આ સ્વાધ્યાય રૂપ જ્ઞાનયજ્ઞ કર્યો અને તેમાં તન-મન-ધનની આહુતિ આપી આત્મારૂપ અમૃતફળ લીધું. આ જ્ઞાનસત્ર સંવત્ ૨૦૧૭ વર્ષમાં સંપૂર્ણ થયું અને મહાસ્વાધ્યાય તપનો લ્હાવો લઈ આ ભગવાનદાસ હર્ષ ઉલ્લાસ પામ્યો. ફાગણ પૂર્ણિમા, સં. ૨૦૫૦ તા. ૨૭-૩-૧૯૯૪ ૫, કે.એમ. મુન્શી માર્ગ, મુંબઈ-૭. ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા એમ.એસ.બી.એસ ૫૮
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy