SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ છતાં માત્ર સંયોગ સંબંધથી સંબદ્ધ છે. પણ અજ્ઞાની જીવ સ્વયં અજ્ઞાને કરી - સ્વયં સજ્ઞાનેન - આ સંયોગસિદ્ધ સંબંધવાળા આત્મા અને ક્રોધાદિ આમ્રવનો વિશેષ - તફાવત આત્મા-કોધાદિનો સંયોગ નહિ જાણતાં – સંયો સિદ્ધસંવંધયોરચાધાવિયો. વિશેષમઝાનનું જ્યાં લગી સંબંધ: ક્રોધાદિ કિયા તે બન્નેનો ભેદ દેખતો નથી, ત્યાં લગી ક્રોધાદિને પણ આત્મા માની બેસી, પરભાવભૂત પ્રતિષિદ્ધ છતાં ૨ તા જેમ જ્ઞાનમાં અવિશંકપણે આત્મતાથી વર્તે છે તેમ ક્રોધાદિમાં અવિશંકપણે સ્વભાવભૂતપણાનો અધ્યાસ આત્મતાથી - આત્માપણે વર્તે છે; અને ક્રોધાદિમાં વર્તતો તે, ક્રોધાદિ પરભાવરૂપ છે માટે કરવા યોગ્ય નથી એમ પરભાવભૂતપણાને લીધે ક્રોધાદિ ક્રિયાઓનું પ્રતિષિદ્ધપણું - નિષિદ્ધપણું છતાં, - ક્રોધારિક્રિયા પરમાવમૂતવાક્ પ્રતિષિદ્ધ, - આ ક્રોધાદિ આત્મસ્વભાવ છે એમ માની બેસવા રૂપ સ્વભાવભૂતપણાના અધ્યાસને લીધે - મવમૂતવાધ્યાસાત, ક્રોધ કરે છે, રાગ કરે છે અને મોહ કરે છે. અર્થાત્ આત્મ સ્વભાવભૂત જ્ઞાનમાં વર્તતો તે જેમ જાણપણારૂપ જ્ઞાનક્રિયા કરે છે, તેમ ક્રોધાદિ પર ભાવને અજ્ઞાનથી આત્મસ્વભાવભૂત માની બેસી ક્રોધાદિમાં વર્તતો અજ્ઞાની જીવ ક્રોધાદિ અજ્ઞાનક્રિયા કરે છે. - “આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે એવું બોધબીજ આત્માનો વિષે પરિણમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૪૪૩), ૫૨૫ આમ સર્વ પરભાવથી અસ્પૃશ્ય – ન સ્પર્શાય એવી જ - ઉચ્ચ સહજ સ્વભાવભૂત જ્ઞાનભવન - જ્ઞાન હોવારૂપ - થવારૂપ - અવસ્થામાં આસીન - બિરાજવારૂપ ઉદાસીન અનાદિ અશાનજન્ય અવસ્થાનો ત્યાગ કરી, અજ્ઞાની જીવ પર ભાવ ઉપર - ય - ચઢી બેસી કઈ કર્મ પ્રવૃત્તિ - ગ{ - પર ભાવની બેઠક - પરભાવનું આસન પચાવી પાડી પર ભાવમાં સ્વભાવભૂતપણાનો અધ્યાસ કરે છે. એટલે આમ જ્ઞાનમવનમાત્ર સંહનોાસીનાવસ્થાત્યનોન - કેવલ જ્ઞાન હોવા રૂપ - “જ્ઞાનભવન માત્ર' સહજ - સ્વભાવભૂત ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરી, જે આ અજ્ઞાની જીવ સ્વયં - આપોઆપ “અજ્ઞાન ભવનમાં - અજ્ઞાન હોવામાં - અજ્ઞાન પરિણમનમાં વ્યાપ્રિયમાણ - વ્યાકૃત થઈ રહેલો - પ્રવર્તતો પ્રતિભાસે છે, દેખાય છે તે કર્તા અને જ્ઞાનભવનમાં (જ્ઞાન હોવામાં) વ્યાપ્રિયમાણપણાઓથી - વ્યાકૃત થઈ રહ્યાપણાઓથી - પ્રવૃર્તવાપણાઓથી ભિન્ન - જૂદું એવું જે “ક્રિયમાણપણે” - કરાઈ રહ્યાપણે - કરાતું હોવાપણે અંતરમાં ઉગ્લવતું' - કૂદાકૂદ કરતું - ઠેકડા મારતું એકદમ ઊઠતું ક્રોધાદિ પ્રતિભાસે છે, દેખાય છે, તે કર્મ; એમ આ અનાદિ અજ્ઞાનજન્ય કર્તાકર્મપ્રવૃત્તિ છે, - ઈવનિયમના વિજ્ઞાનના રૃપ્રવૃત્તિઃ | અને એમ સ્વયં અજ્ઞાનને લીધે – સ્વયં જ્ઞાનાતુ - કર્તા કર્મભાવથી ક્રોધાદિમાં વર્તતા આત્માને, તે જ ક્રોધાદિવૃત્તિરૂપ પરિણમન, નિમિત્ત માત્ર કરી સ્વયમેવ પરિણમતું - જીવના જોધાદિ આત્મપરિણામ સ્વયવ પરિધામમાનં - પૌગલિક કર્મ સંચય પામે છે. અર્થાત અજ્ઞાનને લીધે નિમિત્તે પુદ્ગલ બંધ સ્વયં ક્રોધાદિમાં પરિણમતા જીવના ક્રોધાદિ પરિણામનું નિમિત્ત માત્ર પામી સ્વયમેવ – આપોઆપ પરિણમતું પૌલિક કર્મ સંચિત થાય છે. પતિ कर्मसंचयमुपयाति । “જીવ વિભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે અને સ્વભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે નહિ.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૬૪૩ ઉપદેશ છાયા એમ જીવનો અને પુદ્ગલનો પરસ્પર અવગાહ લક્ષણ સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે, - પરસ્પરાવાહિતક્ષણસંવંધાત્મા વંધ: - અને આમ આત્મપરિણામરૂપ ભાવકર્મ જીવ-યુગલના અવગાહ પુદ્ગલ પરિણામરૂપ દ્રવ્યકર્મનું નિમિત્ત થાય છે અને પુલ પરિણામરૂપ લક્ષણ બંધનું વિષચક દ્રવ્યકર્મ આત્મપરિણામ રૂપ ભાવકર્મનું નિમિત્ત થાય છે, એમ ઉત્તરોત્તર સંકલનાબદ્ધપણે (Chain) ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મ એમ ૪૫૮
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy