SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્થ મિથ્યાદૅષ્ટિ આદિ ગુણસ્થાનો - પૌદ્ગલિક મોહકર્મ પ્રકૃતિનું વિપાકપૂર્વકપણું સતે નિત્ય અચેતનપણાને લીધે, ‘કારણાનુવિધાયી કાર્યો હોય છે' એટલા માટે, ‘યવપૂર્વક યવો થવો જ છે' એ ન્યાયે, પુદ્ગલ જ છે, નહિ કે જીવ, અને ગુણસ્થાનોનું નિત્યઅચેતનપણું આગમ થકી અને ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત આત્માથી અતિરિક્તપણે વિવેચકોથી સ્વયં ઉપલબ્ધમાનપણા થકી પ્રસાધ્ય છે. એમ રાગ-દ્વેષ-મોહ, પ્રત્યયો-કર્મ-નોકર્મ-વર્ગ-વર્ગણા-સ્પર્ધકો, અધ્યાત્મસ્થાનો, અનુભાગાસ્થાનો, યોગસ્થાનો, બંધસ્થાનો, ઉદયસ્થાનો, માર્ગણાસ્થાનો, સ્થિતિબંધસ્થાનો, સંક્લેશસ્થાનો, વિશુદ્ધિ સ્થાનો, સંયમલબ્ધિસ્થાનો પણ પુદ્ગલપૂર્વકપણું સતે નિત્ય અચેતનપણાને લીધે પુદ્ગલ જ છે, નહિ કે જીવ એમ સ્વયં આવી પડ્યું. તેથી રાગાદિભાવો જીવ નથી એમ સિદ્ધ થયું. ત્યારે કોણ જીવ છે ? તો કે આકૃતિ નિત્ય અચેતન મોહકર્મ પ્રકૃતિ ઉદય ગુણસ્થાન ૧૪ જીવ નથી પૌદ્ગલિક મોહ ઉદય ગુણસ્થાન ૧૪ યવપૂર્વક ૪૪૦ વ વ કારણાનુવિધાયિ કાર્યો તર્દિ હો નીવ તિ શ્વેતુ - તો પછી કોણ જીવ છે ? તો કે - (આ નીચેના કળશોમાં કહે છે) -
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy