SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ પ્રકૃતિનો રસ પરિણામ જેનું લક્ષણ છે એવા અનુભાગ સ્થાનો, પ્રતિવિશિષ્ણકૃતિ रसपरिणामलक्षणानि अनुभागस्थानानि, (૨૦) કાયવર્ગણા - વચન વર્ગણા અને મનોવર્ગણાના હલનચલનરૂપ - પરિસ્પદ જેનું લક્ષણ છે એવા યોગ સ્થાનો, કાવાનોવાળાપસ્જિવનક્ષણાનિ યોજાનાનિ, (૨૧) આ પ્રકૃતિનું આ પરિણામ, તે પ્રકૃતિનું તે પરિણામ એમ પ્રતિવિશિષ્ટ - પ્રત્યેકના વિશિષ્ટ પરિણામ જેનું લક્ષણ છે એવા બંધસ્થાનો, પ્રતિવાશપ્રતિપરિણામતક્ષાનિ વંધસ્થાનાનિ, (૨૨) સ્વ ફલના - પોતાના ફલના સંપાદનમાં સમર્થ એવી વિપાકરૂપ કર્ભાવસ્થા જેનું લક્ષણ એવા ઉદય સ્થાનો, વનસંપાનસમર્થસ્થાનક્ષણાનિ ૩યથાનાનિ, (૨૩) જેમાં જીવના ગતિ-ઈદ્રિય-કાય-યોગ-વેદ-કષાય-જ્ઞાન-સંયમ-દર્શન-લેશ્યા-ભવ્ય-સમ્યક્ત સંજ્ઞા-આહાર એ ચૌદ પ્રકારોની માર્ગણા-ગવેષણા-સંશોધના (searching Investigation) તત્ત્વ વિચારના સુદઢીકરણાર્થે કરાય છે, તે લક્ષણ છે જેનું એવા માર્ગણા સ્થાનો, (૨૪) તિવિશિષ્ટપ્રથ્રુતિછાત્તાંતરસદવર્તક્ષનિ સ્થિતિવંધસ્થાનને - અમુક પ્રકૃતિ આટલો કાળ સ્થિતિ કરશે - ટકશે, તમુક પ્રકૃતિ આટલો કાળ સ્થિતિ કરશે - ટકશે, એમ પ્રતિવિશિષ્ટ - પ્રત્યેક ખાસ વિશિષ્ટ પ્રકૃતિનું કાલાંતર સહપણું - કાલાંતર ખમવાપણું જેનું લક્ષણ છે એવા સ્થિતિબંધ સ્થાનો, (૨૫) કષાય વિપાકનો - કષાય ઉદયનો ઉદ્રક – તીવાવેગી ભાવ ઉત્કટપણું જેનું લક્ષણ છે એવા સંક્લેશ સ્થાનો - ૦ષાવિવિહોદ્દેતક્ષનિ સંક્લેશસ્થાનાનિ, (૨૬) કષાય વિપાકનો - કષાય ઉદયનો અનુદ્રક - અતીવ્ર મંદભાવ – અનુષ્ટપણું જેનું લક્ષણ છે એવા વિશુદ્ધિ સ્થાનો, વષય-વિપાકોનુત્તક્ષાવિ વિશુદ્ધિસ્થાનાનિ, (૨૭) ચારિત્ર મોહના વિપાકનું – ઉદયનું ક્રમે કરીને નિવૃત્ત થવું – નિવૃત્તિ થવી એ જેનું લક્ષણ છે અર્થાત ચારિત્રમોહનો ઉદય જેમાં ક્રમે કરીને ઉત્તરોત્તર નિવૃત્ત થતો જાય છે અને તેથી આત્માની ચારિત્રદશા ઉત્તરોત્તર વધતી જાય છે તે જેનું લક્ષણ છે, એવા સંયમલબ્ધિ સ્થાનો, ચારિત્રમોહવિપમિનિવૃત્તિતક્ષણનિ સંયમથિસ્થાનાનિ, - આ બધા ભાવોનું મૂળ પ્રભવ સ્થાન (Original fountain store) સ્વયં પુદ્ગલમય કર્મ, વા સ્વયં પુદ્ગલભાવ રૂપ કે પુદ્ગલ મૂલક વિભાવભાવરૂપ મિથ્યાત્વાદ્રિ પ્રત્યયો અથવા યથાસંભવ એ બન્નેની સંયુક્ત મંડળી (Limited joint stock company) હોઈ, આ બધા ભાવો પુદ્ગલ પરિણામરૂપ છે. એટલે તે સર્વે ન સંતિ ગીવી “સર્વે જ જીવના છે નહિ, પુદ્ગલદ્રવ્ય પરિણામમયપણું સતે, (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે પુતદ્રવ્ય परिणाममयत्वेसत्यनुभूतेभिन्नत्वात् । જામેં ઈદ્રી પંચ નાહી કર્મકો પ્રપંચ નાહિ, મનકો ન રંચ જામેં તનકો ન અંગ હૈ, નાદિ કર્મ હેતુ ખેદ માર્ગના કો ભયો છેદ, ધ્યાન ધ્યાતા ભેદ ન વચન તરંગ હૈ; શાંત ધ્રુવ નિરુપાધિ છિન્ન પર ક્રિયા વ્યાધિ, પર દ્રવ્ય ન અસેસ લેસ ન અનંગ હૈ, જ્ઞાન જેતિ ભાસમાન રતનત્રિતયકો જાન, ઐસો સુધ નિત્ય દેવ મેરે ઘટ સંગ હૈ.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ', ૩-૧૭ ઉપરોક્ત સર્વ પદ્ધલપરિણામાત્મક ભાવો જેના આધારે - જેના આશ્રયે રહી આવિષ્કાર પામે છે. અને જેમાં ઉદભવ પામી પોતપોતાના ભાવ ભજવી દેખાડી આ “ભવ પ્રપંચ” ૪os
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy