SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર કળશ-૩૪ - જો ! સ્વયમપિ નિકૃતઃ સન્ - તું સ્વયં જ – પોતે જ આપોઆપ જ - તારી મેળે ‘નિભૃત' થઈ મૌન થઈ, ચૂપચાપ છાનોમાનો બેસી રહી, અજમાયશ દાખલ એક છ માસ તો આ પ્રયોગ - અખતરો (Experiment) કરી જો 1 પશ્ય જન્માતમે ।' અને અંતરમાં જો તો ખરો ! કે ારા હૃદય-સરમાં ‘દૈવ સરસિ’ – હૃદયરૂપ સ્વચ્છ નિર્મલ સરોવરમાં પુંસઃ પુનાભિન્નધાનો' - પુદ્ગલથી ભિન્ન ધામવત – જ્યોતિવંત - એવા એક શુદ્ધ ચૈતન્યમૂર્તિ પુરુષની - આત્માની શું અનુપલબ્ધિ - અનનુભૂતિ ભાસે છે ? કે ઉપલબ્ધિ - અનુભૂતિ ? નનુમિનુપત્નધિમાંતિ વિૌપદ્ધિ ? આ પ્રયોગ (Scientific experiment) તું ત્યારી મેળે જ અનુભવસિદ્ધ કરીને ખાત્રી કરી જો ! વધારે કહ્યાથી શું ? se - -
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy