SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ હવે ઉપરમાં જે ગદ્ય ભાગમાં કહ્યું તેના સારસમુચ્ચય રૂપ ઉપસંહાર કળશ લલકારે છે - ___ मालिनी अवतरति न यावद् वृत्तिमत्यंतवेगा - दनवमपरभावत्यागदृष्टांतदृष्टिः । झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता, નપિયનનુભૂતિસ્તાવલાવિર્વમૂત્ર રિશા ..- અવતરતી ન વૃત્તિ જ્યાં હજુ ખૂબ વેગે, અનવમ પરભાવ ત્યાગ દેત દૈષ્ટિ; ઝટ જ સહુ પરાયા ભાવથી મુક્ત ત્યાં તો, અનુભૂતિ થઈ આવિર્ભત પોતે જ આ તો. ૨૯ અમૃત પદ-૨૯ અનુભૂતિ આવિર્ભત થઈ આ, અનુભૂતિ આવિર્ભત. ધ્રુવ પદ. ૧ અનવમ પરભાવ ત્યાગ તણી આ, દષ્ટાંત દષ્ટિ અદ્ભુત, જ્યાં હજુ વૃત્તિમાં ના ઉતરે, વેગે અત્યંત જ દુત... અનુભૂતિ. ૨ ત્યાં તો સકલ પરકીય ભાવોથી, ઝટ લઈને જ વિમુક્ત, આવિર્ભત સ્વયં જ થઈ આ, ભગવાન અમૃત ઉક્ત... અનુભૂતિ. ૩ અર્થ : અનવમ (નવા નહિં એવા, પુરાણા) પરભાવના ત્યાગની દષ્ટાંત દૃષ્ટિ જ્યાં અત્યંત વેગથી વૃત્તિમાં અવતરતી નથી, ત્યાં તો સકલ પરકીય ભાવોથી ઝટ વિમુક્ત થયેલી આ અનુભૂતિ સ્વયં આવિર્ભત થઈ ! (પ્રગટ થઈ !) અમૃત જ્યોતિ” મહાભાષ્ય “સમકિત અધ્યાત્મની શૈલી શી રીતે છે? યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી છે તે અધ્યાત્મ માર્ગ છે. જેટલી જેટલી નિવૃત્તિ થાય તેટલા તેટલા સમ્યક અંશ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૮૪૪), ૯૧૮ જૈસૈ કોઊ જન ગયૌ ધોબી હૈ સદન તિન, પરિયૌ પરાયી વસ્ત્ર મેરી માનિ રહ્યો હૈ; ધની દેખિ કહ્યૌ ભૈયા યહ તૌ હમારી વસ્ત્ર, ચીનેં પરિચાનત હી ત્યાગભાવ લહ્યો હૈ, તૈસૈહી અનાદિ પુગલ સૌ સંજોગી જીવ, સંગ કે મમત્વસૌ વિભાવ તામેં બહ્યો હૈ, ભેદ જ્ઞાન ભયૌ જબ આપી પર જાન્યૌ તબ, ન્યારી પરભાવ સૌ સ્વભાવ નિજ ગહ્યો હૈ.” - શ્રી બનારસીદાસજી કૃત સ.સા.ના.જી. ૯-૩૨ આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં જે ઉપરમાં કહી દેખાડ્યું. તે ભાવના સમર્થનમાં પરમ આત્મનિશ્ચયી પરમ ભાવિતાત્મા મહાત્મા અમૃતચંદ્રજીએ ઉપસંહાર રૂપે આ કળશ (૨૯) પરભાવ ત્યાગ થતાં જ અપૂર્વ ભાવાવેશથી લલકાર્યો છે : “મનવમ માવત્યા દ્રિકાંતવ્ર:' - “અનવમ” અનુભૂતિનું આવિર્ભૂતપણું - નવા નહિં એવા - પુરાણા પરભાવના ત્યાગના દષ્ટાંતની દૃષ્ટિ થાવ ન વતરતિ - જ્યાં લગીમાં નથી અવતરતી - ઉતરતી, ક્યાં ? વૃત્તિનું - વૃત્તિમાં, કેવી રીતે ? અત્યંતવેત્ - અત્યંત વેગથી. ત્યાં લગીમાં શું? સ્વયમયમનુભૂતિસ્તાવ વિર્વમૂવ - ૩૧૦
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy